મેથી ના ગોટા(methi pakoda recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#સ્નેકસ
અત્યારે ચોમાસું ચાલે છે.તો મે આજે મેથી ના ગોટા બનાવ્યા છે.

મેથી ના ગોટા(methi pakoda recipe in Gujarati)

#સ્નેકસ
અત્યારે ચોમાસું ચાલે છે.તો મે આજે મેથી ના ગોટા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. મસાલો બનાવવા માટે
  2. ૧/૨ ચમચીઆખા ધાણા
  3. ૧/૨ ચમચીમરી પાઉડર
  4. ૧/૨ ચમચીવરિયાળી
  5. ખીરું બનાવવા માટે
  6. ૧-૧/૪ કપ મેથી ના પાન
  7. ૧.૫ કપ બેસન
  8. ૧/૨ ચમચીખાંડ
  9. 1/2 લીબું
  10. ૧/૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  11. 2 ચમચીકોથમીર
  12. ૧ ચમચીઅજમો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ૧/૪ ચમચીહીંગ
  15. ૧ ચમચીતેલ
  16. ૧/૨ કપપાણી
  17. ચપટીખાવા નો સોડા
  18. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ખલ માં આખા ધાણા,મરી, વરિયાળી લઇ ત્રણેયને દળદળું પીસી લો.

  2. 2

    હવે એક બાઉલમાં મસાલો,આદુ-મરચાં ની પેસ્ટ,મેથી પાન, કોથમીર,મીઠું, ખાંડ, હીંગ, અજમો(મસળી ને લેવો.)લીંબુ નો રસ નાંખી બધું બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    હવે બેસન નાંખી બરાબર મિક્ષ કરો. હવે તેલ ઉમેરી, થોડું થોડું પાણી મિક્ષ કરતાં જવું(બટાકા વડા કરતાં જાડું ખીરું રાખવું)

  4. 4

    થોડી વાર રેસ્ટ આપવું તેમજ કરતી વખતે સોડાબાયઁકાર ઉમેરી મિક્ષ કરવું.

  5. 5

    હવે તેલ માં ગુલાબી રંગ ના તળી લેવા. હવે લીલી ચટણી સોસ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes