ફરાળી દૂધીના ભજિયા & ખજૂર આંબલીની ચટણી(Farali dudhi bhajiya & Khajur-Aambli ni chatney in Gujarati)

megha vasani
megha vasani @cook_24467192
Junagadh

#MW3
દૂધી ના ફરાળી ભજિયા i think first time cookpad પર છે i hope it will become best.

ફરાળી દૂધીના ભજિયા & ખજૂર આંબલીની ચટણી(Farali dudhi bhajiya & Khajur-Aambli ni chatney in Gujarati)

#MW3
દૂધી ના ફરાળી ભજિયા i think first time cookpad પર છે i hope it will become best.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 લોકો
  1. 1મીડીયમ કટકો દૂધી નો
  2. 2મીડીયમ બટેટાં
  3. 3-4લીલા મરચા
  4. 1ટૂકડો આદુ નો
  5. 1 ચમચીમરી પાઉડર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 & 1.5 વાટકો રાજગરાનો લોટ
  8. પાણી જરૂર મુજબ
  9. મોઝરેલા ચીઝ (ઓપ્શનલ)
  10. ધાણાભાજી
  11. ખજૂર આંબલી ની ચટણી માટે
  12. 7-8ખજૂર ની પેસી
  13. 3-4કટકા આંબલી ના
  14. મીઠું સ્વાદ મુજબ
  15. પાણી જરૂર મુજબ
  16. 1 ચમચીમરચુ પાઉડર
  17. 1 ચમચીધાણાજીરું
  18. ગોળ જરૂર મુજબ
  19. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ખજૂર આંબલી ને બાફી લેશું. ઠરી જાય એટલે મિક્ષચર જાર માં બધું જ નાખી ક્રશ કરી શું. આપણી ચટણી તૈયાર છે.

  2. 2

    આ ચટણી ને 4-5 દિવસ સુધી ફ્રિજ મા સ્ટોરેજ કરી શકીયે છીએ.

  3. 3

    હવે બધુ જ સમારી લેશું દૂધી અને બટેટા ને ખમણી લેશું.હવે તેમા રાજગરાનો લોટ,મીઠું, મરી પાઉડર,ચીઝ એડ કરીશું.જ્યારે આપણે ભજિયા ઉતારવા હોય ત્યારે જ તેમા પાણી એડ કરી મિક્ષ કરીશું.

  4. 4

    ગેસ ની ફલેમ મીડીયમ રાખી રેગ્યુલર ભજિયા ની જેમ જ આ ભજિયા બનાવીશું.બ્રાઉન કલર ના થાય એટલે ગેસ બંધ કરી ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કરશું.

  5. 5

    આ ફરાળી ભજીયાં બહું જ ઇઝી અને કવીક રેસીપી છે. અને જો દૂધી ભાવતી હોય તો આમાં દૂધી નુ પ્રમાણ થોડું વધુ પણ લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha vasani
megha vasani @cook_24467192
પર
Junagadh

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Mastttt
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes