ફરાળી ઢોસા(Farali Dosa Recipe in Gujarati)

#ઉપવાસ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો બાળકો ને ફરાળી વાનગી માં પણ વેરાયટી જોઇએ. તો મેં આજે ફરાળી ઢોસા બનાવવા માટે ટ્રાય કરી છે.આજ ના શ્રાવણ માસ ના સોમવાર ની સ્પેશિયલ વાનગી.
ફરાળી ઢોસા(Farali Dosa Recipe in Gujarati)
#ઉપવાસ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો બાળકો ને ફરાળી વાનગી માં પણ વેરાયટી જોઇએ. તો મેં આજે ફરાળી ઢોસા બનાવવા માટે ટ્રાય કરી છે.આજ ના શ્રાવણ માસ ના સોમવાર ની સ્પેશિયલ વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામા ને બે વખત પાણી નાખી બરાબર ધોઈ નાખવો. પછી તેને બે કલાક સુધી પલાળી રાખવો. પછી મિક્સરમાં પાણી નિતારી સામો ક્રસ કરી લેવો. થોડું દહીં ઉમેરો. સહેજ કરકરુ રાખવું.
- 2
એક બાઉલમાં રાજગરાનો લોટ અને સામો બંને મિક્સ કરી દેવા. ઢોસાના ખીરા જેવું જ પાતડુ ખીરું તૈયાર કરવું. ૨ કલાક ઢાંકીને રાખી મુકવું.
- 3
બટેટાને બાફી તેનો માવો કરવો. એક કડાઈમાં વઘાર માટે તેલ મૂકી એમાં મીઠા લીમડાના પાન અને આદુ મરચાની પેસ્ટ નાખવી. ત્યાર પછી તેમાં સીંગદાણાનો ભૂકો ઉમેવો. થોડી વાર હલાવી તેમાં બટેટાનો માવો મિક્સ કરવો. જરૂર મુજબ મીઠું, હળદર ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 4
ઢોસાના ખીરામાં સ્વાદમુજબ મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે નોનસ્ટિક લોઢી માં થોડું તેલ લગાડી ગરમ કરવા મૂકો. ગેસ મીડીયમ રાખવો. હવે લોઢી માં ચમચા વડે ખીરું રેડી પાતળો ઢોસો બનાવવો. ફરતી કોર થોડું તેલ મૂકી ઢોસા ને બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી ક્રિસ્પી થવા દેવો.
- 5
તૈયાર થયેલા ઢોસા ઉપર બટેટાનો માવો મુકી ઢોસા ને રોલ કરી દેવો. તૈયાર છે મસ્ત મજાના ક્રિસ્પી ઢોસા. તેને દહીંની અથવા નાળિયેરની ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #faralidhosa #post3આ ટેસ્ટી ફરાળી ઢોસા વ્રત માં ખાઈ શકાય છે આની સાથે તેનો મસાલો બનાવીને મસાલા ઢોસા પણ બનાવી શકાય છે 😋 Shilpa's kitchen Recipes -
શ્રાવણ માસ થાળી(upvas thali recipe in Gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો જેમાં અલગ-અલગ તહેવાર આવે છે ને આપણે ઉજવીએ છીએ અને શ્રાવણ મહિનામાં ફરાર કરવાની પણ એટલી જ મજા આવે છે આજે મેં શ્રાવણ માસ નિમિત્તે ફરાળી થાળી બનાવેલ છે. Bansi Kotecha -
ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી#ફરાળી ખીચડીઉપવાસ હોય ત્યારે મનમાં એક સવાલ થાય કે એવું તો સુ ખાઈએ જેનાથી પેટ ભરાય જાય તો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ એવી જ ફરાળી ડિશ જે પેટ ફૂલ કરી આપશે તો ચાલો આપણે બનાવીએ.. Mayuri Unadkat -
-
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
ફરાળી ઢોસા
#ફરાળીશ્રાવણ મહિના માં બનાવો ચટાકેદાર ફરાળી ઢોસા, એકવાર ખાશો તો દર વખતે બનાવશો.. Kalpana Parmar -
ફરાળી મસાલા ઢોસા (farali masala dosa recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં વિશેષ ઉપવાસ રેસીપી!ટોમેટો ચટણી સાથે ફરાળી મસાલા ડોસા વ્રત અથવા ઉપવાસ માટે બનાવવામાં આવે છે, તેથી તેને ઉપવાસ ડોસા તરીકે પણ ઓળખવામાં આવે છે.હું આશા રાખું છું કે તમે ઉપવાસના દિવસોમાં આ ડોસા બનાવવામાં આનંદ મેળવશો! From the Kitchen of Makwanas -
ફરાળી મેંદુવડા - સાંભાર (Farali Menduvada-sambhar in Gujarati)
#ઉપવાસશ્રાવણ મહિનો ચાલે છે, એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય. રોજ એકજ સ્રખુ ફરાળ તો નજ ભાવે. એટલે આજ મેં આ ફરાળી મેંદુવડા સાંભાર બનાવ્યા. બહુજ ઓછા સમયમા બની જાય એવી વાનગી છે આ... Avanee Mashru -
ફરાળી મિકસ વેજ ઉત્તપમ વીથ ફરાળી ચટણી
#સુપરશેફ3#ઉપવાસ#ફરાળીશ્રાવણ મહીના સ્પેશ્યલ ફરાળી વાનગી આ વાનગી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Nehal Gokani Dhruna -
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#JanmasthsmiSpecial**શ્રાવણ**આજે જન્મા્ટમીના ફરાળી દાબેલી બનાવી,ખૂબ જ ટેસ્ટી બની છે,હજી સ્રાવણ મહિનો છે ,તમે ટ્રાય કરજો , Sunita Ved -
ફરાળી દહીં વડા(farali dahi vada recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને બધા ને ત્યાં રોજ કઈક નવું ફરાળી આઈટમ બનતી હશે આજે પવીત્ર અગિયારસ હતી તો સાંજના ભોજન મા ફરાળી દહીં વડા બનાવ્યા હતા. આ રેસીપી મે you tube par જોઈ હતી અને ખૂબ સરસ બની હતી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Vandana Darji -
ફરાળી ડીશ (Farali dish Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાત ગઇકાલે શ્રાવણ મહિનાનો સોમવાર તો આ ફરાળી ડીસ બનાવી..... કેમ કે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનો પૂરેપૂરો ના રહો અને માત્ર સોમવાર રહો તો પણ તેનું ફળ અચૂક મળે છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...., Khyati Joshi Trivedi -
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
આજે મેં ઢોસા બનાવ્યા છે તો ૧ કપ મોરૈયો જરૂર ટ્રાય કરજો Chandni Dave -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sagodana Khichadi Recipe In Gujarati)
આ એક ફરાળી વાનગી છે સ્પેશિયલ અગિયારસના દિવસે બનાવવામાં આવે છે... મારી મમ્મી પાસેથી આ વાનગી હું શીખી છું... Megha Shah -
ફરાળી મસાલા ઢોસા (Farali Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#Cookpadgujarati#cookpadસ્ટ્રીટ ફૂડ દરેક પ્રદેશો મુજબ અલગ અલગ હોય છે. એ મુજબ જોઈએ તો સ્ટ્રીટ ફૂડનું લાંબુ લિસ્ટ તૈયાર થઈ જાય. આમાંનું એક સ્ટ્રીટ ફૂડ ઢોસા છે. ઢોસા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે.સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા વગેરે... આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ. અમાસના બધા ફાસ્ટ કરે છે તો એ ફાસ્ટ માટે મેં ફરાળી મસાલા ઢોસા બનાવ્યા છે.જે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
ફરાળી ઇદડા(farali idada recipe in gujarati)
આજે શ્રાવણ માસ ના સોમવારે મેં ફરાળી ઇદડા બનાવ્યાં છે.બહું જ easy છે.તમે પણ 1 વાંર જરૂર થી ટ્રાય કરજો .પોસ્ટ 1 megha vasani -
ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati)
#ff2 #Week 2ફરાળ માં આપણે એક ની એક વસ્તુઓ જમી એ તો એકટાણા માં થાકી જવાય છે માટે કંઈક અલગ હોય તો મજા આવતી હોય છે માટે મેં અહીં ફરાળી ઢોસા બનાવવા નો પ્રયત્ન કર્યો અને સરસ બન્યાં છે તેની રેસિપી બહુ સરળ છે તમે પણ જરુર થી બનાવસો થેંક્યું Jigna Sodha -
ફુલ ફરાળી પ્લેટર
#ઉપવાસ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો.... Khyati Joshi Trivedi -
-
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
રાજગરા નાં ફરાળી પરોઠા (Rajgira Farali Paratha Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ મા ઉપવાસ મા બહુ તળેલુ ન ખાવું હોય તો રાજગરા ના ફરાળી પરોઠા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ગ્લાસ ઢોકળા (Glass dhokla Recipe in Gujarati)
#ફટાફટ અત્યારના ફાસ્ટ સમયમાં બાળકોને ભાવે અને મોટા ને પણ ભાવે અને ખૂબ જ ઝડપથી થઇ જાય તેવી વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે બધાને આ વાનગી ની રેસીપી ગમશે. મેં મારી દીકરી પાસેથી શીખી છે. Nila Mehta -
ફરાળી મેંદુવડા (Farali Medu Vada Recipe In Gujarati)
#SJR આજે શ્રાવણ મહિનો અને સોમવાર અને પાછી એકાદશી તો આજે મેં ફરાળી મેદુવડા ની રેસિપી તમારી સાથે શેર કરુ છુ જે તમને જરૂર પસંદ આવશે Hiral Panchal -
💐ફરાળી મોરિયાના ભજિયાં 💐
#india #હેલ્થી #GH💐શ્રાવણ માસમાં ફરાળ ના હિસાબે શ્રાવણ મહિનો નથી કરી રહ્યા તો લ્યો આ ફૂલ હેલ્થી ચટપટી ફરાળી વાનગી મોરિયાના ભજિયાં....💐 Dhara Kiran Joshi -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
More Recipes
ટિપ્પણીઓ (2)