ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)

Anita Shah
Anita Shah @cook_25012246

#માઇઇબુક
# ફરાળી રેસીપી
#એકાદશી સ્પેશ્યિલ ફરાળી ભેળ

ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)

#માઇઇબુક
# ફરાળી રેસીપી
#એકાદશી સ્પેશ્યિલ ફરાળી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામફરાળી ચેવડો
  2. 1બટેટુ
  3. 1નાનું ટામેટું
  4. 1નાની કાકડી
  5. 1નાનું બીટ
  6. 1ગાજર
  7. 100ગ્રામ ખજૂર આંબલી ની ચટણી
  8. મીઠુ જરૂર મુજબ
  9. 2 tbspકોથમીર ની ચટણી
  10. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા અને બીટને બાફી લો

  2. 2

    પછી ટામેટા, ગાજર, કાકડી ને ઝીણી સમારી લો અને બીટ અને બટેટા ને પણ સમારી લો

  3. 3

    હવે એક બાઉલ માં ફરાળી ચેવડો,બધા વેજીટેબલ, ખજૂર આંબલી ની ચટણી, કોથમીર ની ચટણી, જરૂર મુજબ મીઠુ નાખી એને મિક્સ કરો

  4. 4

    હવે ભેળ ને કોથમીર થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita Shah
Anita Shah @cook_25012246
પર

ટિપ્પણીઓ

Similar Recipes