સ્વીટ કોર્ન સૂપ(Sweet Corn Soup Recipe in Gujarati)

Dipti Dave @cook_26305419
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર, કોબીજ, કેપ્સિકમ ને ઝીણું સમારવું.પેન માં તેલ ગરમ કરી સાથે બટર મૂકવું જેથી બટર બલી નજાય તેમાં છીણેલું લસણ ગરમ કરી તેમાં ગાજર, કેપ્સિકમ,કોબીજ, મકાઇ સાતળી.
- 2
તેમાં મકાઇ ની પ્યુરી મિક્સ કરી તેમાં ગરમ પાણી ઉમેરવું ઉકાળવી જે મકાઇ ની સ્ટાર્ચનું ફીણ થાય તે દૂર કરવું જેથી clear સૂપ દેખાય. તેમાં કોર્ન ફ્લોર ની સ્લારી બનાવી ઉમેરવી તેમાં મીઠું, મરી પાઉડર, બટર મિક્સ કરવુ. લીલી ડુંગળી થી ગાર્નિશ કરી સર્વ કરવું.
Top Search in
Similar Recipes
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MCR#sweet corn soup#સ્વીટ કોર્ન સૂપવરસાદ આવ તો હોય અને આ ગરમ ગરમ સૂપ પીવા મળે તો જલસો પડી જાય Deepa Patel -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
સ્વીટ કોર્ન સૂપ(Sweet corn soup recipe in Gujarati)
#સુપરસેફ# મોન્સૂન સ્પેશિયલ ચોમાસાની ઋતુ આવી ગઈ છે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ કંઈક ખાવાનું અથવા કંઈક પીવાનું મન થાય છે આજે મેં મકાઈનું સૂપ બનાવ્યું છે જે મારી દીકરી ને બહુ ભાવે છે.જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તે સવારે પણ લઈ શકાય અને સાંજે પણ લઇ શકાય છે. (કહેવાય ને છોટી છોટી ભૂખ બાય બાય.😄) Hetal Vithlani -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
-
-
મિક્સ વેજ & કોર્ન સૂપ (Mix Veg Corn Soup Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસું જામ્યું છે. આખો દિવસ વરસાદ પડે ને સાંજે ગરમાગરમ સૂપની ફરમાઈશ આવે.. શાકભાજી કટીંગ - ચોપીંગ કરીને રાખ્યા હોય તો ઝટપટ બની જાય..તો તૈયાર છે મિક્સ વેજ સૂપ🍲 Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન સૂપ (sweet corn soup recipe in gujarati)
વરસાદ ની મોસમમાં સ્વીટ કોર્ન બહુ જ મળે છે અને બહુ જ સરસ મળે છે. તેમાંથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. મેં સ્વીટ કોર્ન માંથી સૂપ બનાવ્યો છે જે બાળકો અને મોટાઓ ને પણ ખુબ ભાવે છે કારણ કે તીખો નથી હોતો. અને આ સૂપ ની બેસ્ટ વાત છે કે તે ઓઈલ ફ્રી (oil free) છે. તેથી હાર્ટ પ્રોબ્લેમ અને ડાયેટિંગ કરતા લોકો માટે ખાસ ઉપયોગી છે અને બહુ જ જલ્દી બની જાય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
સ્વીટ કોર્ન સૂપ(sweet corn soup recipe in gujarati)
Sweet 🌽 sup recipe in Gujarati#goldenapron3Week ૩ super chef Ena Joshi -
-
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MBR3#Week3#SJC#restaurant_style#cookpadindia#cookpadgujarati સ્વીટ કોર્ન સૂપ (મકાઈનું સૂપ) એક લોકપ્રિય સૂપ છે જે સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે અને બનાવવામાં પણ સરળ છે. સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ આ સૂપ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય. તેને તમે એકલું જ સ્ટાર્ટરમાં (જમવાની પહેલા) પીરસી શકો છો અથવા જો કઇંક હલ્કુ ફૂલ્કુ ખાવાનું મન હોય તો તેને ગાર્લિક બ્રેડની સાથે જમવામાં પણ પીરસી શકાય છે. તો આજે આપણે આ રેસીપીની મદદથી રેસ્ટોરન્ટ જેવુ જ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ ઘરે બનાવતા શીખીએ. Daxa Parmar -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
-
-
-
-
સ્વીટ કોર્ન 🌽સુપ 🍵(Sweet corn soup recipe in gujarati)
#GA4#Week10#Soupઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી રહે છે. મેં બનાવ્યું સ્વીટકોર્ન સુપ . Bansi Thaker -
ટોમેટો કોર્ન બેસીલ સૂપ (Tomato Corn Basil Soup Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Tomato/ ટામેટુંઆ સૂપ ની મેન સામગ્રી ટામેટું છે અને એમાં કોર્ન અને basil નું combination એકદમ સરસ લાગે છે. આ સૂપ ફોકશિયા બ્રેડ અથવા બેક ડિશ સાથે સરસ લાગે છે. Kunti Naik -
સ્વીટ કોર્ન સુપ (Sweet corn soup recipe in Gujarati)
હવે વીંટર ની શરૂવાત થઈ ગઈ છે તો સવારે ગરમા - ગરમ સુપ પીવાની ખુબજ મઝા આવે. સાંજે પણ આ સુપ લઈ શકાય.#GA4#Week10Post 1 Nisha Shah -
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20આ સુપ નો આનંદ ઠંડીની સીઝન માં ખૂબ સરસ આવે છે.કોનૅ એ મેઈન ઘટક છે. ટેસ્ટ માં ખૂબ સરસ હોય છે. એકદમ રીચ અને હેલ્ધી લાગે છે. Pinky Jesani -
સ્વીટ કોનૅ સૂપ (sweet corn soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 15મોનસુન ની સીઝન મા સૌ કોઈ મકાઇ ખાતા હોય છે તો એનો લો કેલરી મિક્સ વેજ. સ્વીટ કોનૅ સૂપ બનાવી શકાય છે. જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે Dt.Harita Parikh -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14216454
ટિપ્પણીઓ (3)