તુવેરનું મસાલેદાર શાક(Tuver masala sabji recipe in Gujarati

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામતુવેર
  2. 1 ચમચીહળદર
  3. 1 ચમચીલસણની ચટણી
  4. 1ડુંગળી
  5. 1ટમેટું
  6. 1 ચમચીરાઇ
  7. 1 ચમચીજીરુ
  8. ધાણાભાજી
  9. સ્વાદઅનુસારનમક
  10. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    તુવેરના દાણા ફોલી લો

  2. 2

    ડુંગળી,ટમેટું જીણા સમારી લો

  3. 3

    સૌ પ્રથમ કુકરમાં તેલ મુકી રાઇ જીરુ નો વઘાર કરી ડુંગળી ટમેટાની ગ્રેવી કરો, હળદર,નમક વગેરે બધો મસાલો નાખી થોડું પાણી નાંખી કુકર બંધ કરી એક સીટી કરો.

  4. 4

    શાક તૈયાર થઈ જાય એટલે તેમા.ધાણાભાજી ઉમેરી બાઉલમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

Similar Recipes