લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)

Arati Hardik Vyas
Arati Hardik Vyas @cook_27564460
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
2 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામલીલી તુવેર
  2. 2 નંગમરચાં
  3. આદું
  4. 150 ગ્રામમેંદાનો લોટ
  5. તળવા માટે તેલ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 લીંબુ
  8. ચપટીખાંડ
  9. ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પ્રથમ લીલી તુવેર ને મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    હવે આદુ મરચાં ને વાટી લો અને વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું ઉમેરી ને વાટેલા આદુ મરચાં ઉમેરો

  3. 3

    હવે તેમાં ક્રશ કરેલી લીલી તુવેર ઉમેરો પછી તેમાં મસાલા કરો

  4. 4

    હવે કચોરી નો મસાલો તૈયાર છે

  5. 5

    હવે મેંદા ના લોટ માં મીઠું અને મોણ નાખી ને લોટ તૈયાર કરો

  6. 6

    હવે નાની પૂરી વણો અને તેમાં લીલી તુવેર નો મસાલો ભરો

  7. 7

    તેવી રીતે બધી કચોરી તૈયાર કરો

  8. 8

    એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં કચોરી ને મધ્યમ તાપે તળી લો હવે તૈયાર છે લીલી તુવેર ની કચોરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arati Hardik Vyas
Arati Hardik Vyas @cook_27564460
પર

Similar Recipes