તુવેર ની કટલેટ (Tuver Cutlet Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ના દાણા ને ક્રશ કરીલો... કડાઈ માં તેલ મૂકીને રાઈ તલ નો વઘાર મૂકીને ક્રશ કરેલો તુવેર નો માવો નાખવો...માવો ચઢી જાય એટલે તેમાં મસાલો કરી દેવો...
- 2
બટાકા ને બાફી તેનો માવો કરો તેમાં મીઠું, હળદર અને બ્રેડ ક્રમ્સ ઉમેરો.. હવે તેના ગોડા વાડીને તેની અંદર તુવેર નું પૂરણ ભરો ને પેટીસ તૈયાર કરો... પેટીસ ને બ્રેડ ક્રમ્સ માં રગદોડી ને સેકી લો... તેને ધાણા ની ચાટની અને સોસ સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગ્રીન તુવેર પુલાવ(Green Tuver Pulav Recipe in Gujarati)
#GA4#Week13#Tuver.#post3રેસીપી નંબર 138.શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને લીલા ગ્રીન શાકભાજી તથા દરેક દાણાવાળા શાક અને તેમાં પણ લીલી તુવેર ખૂબ જ આવવાની શરૂ થઈ ગઈ છે.મેં આજે તુવેરનો પુલાવ બનાવ્યો છે . Jyoti Shah -
તુવેર ની કઢી(Tuver Kadhi Recipe in Gujarati)
આ એક શિયાળુ વાનગી છે તેમાં લીલું લસણ અને આદુ નો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે જે આરોગ્ય માટે સારું છે#GA4#week13 Shethjayshree Mahendra -
-
-
-
-
તુવેર દાણા મસાલા ખીચડી(Tuver masala khichdi recipe in Gujarati)
#GA4#Week13 #તુવેર ( tuver) Ridhi Vasant -
-
-
-
-
-
-
-
તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થઇ ગયી છે. સરસ તુવેર મળવા લાગી છે. એટલે મેં બનાવી તુવેરના લીલવા ની કચોરી.#GA4#week13 Jyoti Joshi -
-
-
-
-
લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરના દાણા નું શાક Rachana Shah -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
-
તુવેર રીંગણનું શાક(Tuver Ringna recipe in Gujarati)
#GA4 #Week13 #Tuver શિયાળાની ઋતુ છે ઘણા બધા શાકભાજી આવે છે અને બનાવવામાં પણ ઘણી વેરાયટીઓ હોય છે તો ચાલો આજે બનાવીએ તુવેર રીંગણનું શાક Khushbu Japankumar Vyas -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224439
ટિપ્પણીઓ