લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મોણ અને મીઠું નાખી પરાઠા જેવો લોટ બાંધવો.
- 2
બંન્ને દાણા ને 1/2 કલાક પાણી માં પલાળી લેવા.પછી નિતારી ચીલી કટર માં કટ કરી લેવા.મરચાં સાથે જ કરવા.પછી પેન માં તેલ મૂકી દાણા નો માવો ધીમા તાપે ૧૦ મિનીટ સુધી શેકવો.
- 3
ઠંડુ પડે એટલે તેમાં કાજુ, દ્રાક્ષ, ખાંડ,લીંબુ નો રસ,તલ,મીઠું,હિંગ,બધું નાખી મસાલો તૈયાર કરવો.લોટ માંથી લુવા પાડી પૂરી વણી વચ્ચે માવો મૂકી કચોરી વાળો.બધી તૈયાર થાય એટલે ગેસ પર તેલ ગરમ મૂકી મીડિયમ તાપે ગુલાબી તળો. ગ્રીન ચટણી અને ખજુર આંબલી ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)
#WD (Happy Women's Day)SPECIAL CHALLENGE આ રેસીપી હુ સ્તુતિ બુચ/હેમાક્ષી બુચ ને ડેડિકેટ કરુ છું આમના દ્વારા આ ગ્રુપ માં સામેલ થઈ છુ. Trupti mankad -
-
-
લીલી તુવેર કચોરી( Green Tuver Kachori Recipe in Gujarati
#GA4#week13કચોરી તો બધા નું મનપસંદ વાનગી છે આપણા ગુજરાતીઓ ના ત્યાં તો આવનાર બનતી હોય છે.અમારા દાહોદ જિલ્લામાં તો કચોરી બહુ વખણાય છે.ઉતરાયણ માં તો આ લિલવાની કચોરી ખૂબ મળે છે. મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે મારા ઘરે તુવેર, વટાણા અને લીલા ચણાની સીઝનમાં આવનાવર બનતી હોય છે.તમે પણ તમારા ત્યાં બનાવજો અને મને કહેજો કેવી બની megha sheth -
-
તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થઇ ગયી છે. સરસ તુવેર મળવા લાગી છે. એટલે મેં બનાવી તુવેરના લીલવા ની કચોરી.#GA4#week13 Jyoti Joshi -
લીલી તુવેર ની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
શિયાળા માં લીલા શાકભાજી બહુ સરસ મળતા હોય છે.અને એમાં પણ લીલી તુવેર જોઈને તો પહેલા કચોરી ની જ યાદ આવે.મારા ફેમિલી મા બધા ને આ કચોરી બહુ જ ભાવે છે#GA4#Week13#Tuver Nidhi Sanghvi -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
લીલી તુવેર ની કચોરી
#ઇબુક૧#રેસ્ટારેન્ટ. ગુજરાત ની હૉટ ફેવરીટ .સીજનલ રેસીપી કચોરી છે જેવિન્ટર મા લંચ ,ડીનર ,નાસ્તા માટે લગ્ન પ્રસંગ, રેસ્ટારેન્ટ મા બને છે Saroj Shah -
-
-
-
-
લીલી તુવેર ની કચોરી (Lili Tuverni Kachori Recipe In Gujarati)
#Weekend અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે. લીલી તુવેર બજારમાં બહુ મળે છે. અત્યારે લીલી તુવેર નો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આજે હું અહીં લીલી તુવેર ની કચોરી બનાવું છું. Nita Prajesh Suthar -
લીલી તુવેરના દાણાની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
ગુજરાત ની ફેમસ ને ટેસ્ટી કચોરી તમને ખૂબ જ ગમશે.#GA4#Week13 Chitrali Mirani -
-
લીલવા તુવેર ની કચોરી (Lilva Tuver Kachori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US Sneha Patel -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
#GA4#week13#Tuver#cookpadindia લીલ્વા ની કચોરી તાજા તુવેર ના દાણા થી બનેલો એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. આ તાજી તુવેર કઠોળને ગુજરાતી ભાષામાં લીલ્વા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલ્વા કચોરી રેસીપી તમને ક્રિસ્પી પોપડો અને નરમ, અંદર થી થોડું મસાલેદાર, મીઠો અને તીખો બધો સ્વાદ આપે છે ..શિયાળા માં અધરક મળતી તુવેર ના દાણા માંથી કચોરી સિવાય પણ ખીચડી , પરોઠા બધું બનાવી શકાય છે તો આપને પણ ગરમ ગરમ ખાવામાં મજા આવતી આ વિન્ટર રેસિપી જોયે... Twinkal Kalpesh Kabrawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15982740
ટિપ્પણીઓ (2)