રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)

#ROK
શિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથે
ખૂબ જ સરસ લાગે છે
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROK
શિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથે
ખૂબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં છાશમાં ચણાનો લોટ નાખીને બરાબર મિક્સ કરી લો તુવેરના દાણા ને કુકરમાં જરૂર મુજબ પાણી રેડીને બે વિસલ મારીને બાફી લો
- 2
રીંગણ ને ધોઈને સમારી લો
- 3
હવે કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરૂ,સુકા મરચા, તજ, લવિંગ મીઠો લીમડો આદુ-મરચા-લસણની પેસ્ટ નાખીને સમારેલા રીંગણ ઉમેરીને જરૂર મુજબ મીઠું નાખીને બરાબર સાંતળી લો
- 4
રીંગણ બરાબર ચડી જાય એટલે બાફેલા તુવેરના દાણા નાખીને બરાબર મિક્સ કરી લો તેમાં ચણાના લોટ અને છાશનું મિશ્રણ રેડી દો હવે જરૂર મુજબ મીઠું અને ખાંડ નાખીને કાઢીને ઉકળવા દો, ઉપરથી કોથમીર ભભરાવો
- 5
તૈયાર થયેલી રીંગણ તુવેરની કઢી સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર રીંગણ બટાકા ની કઢી(Tuver,ringan,bataka ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#Tuverશીયાળામાં મકાઇ કે બાજરી ના રોટલા સાથે આ કઢી ખૂબજ સરસ લાગે છે Arti Nagar -
લીલી તુવેર ની કઢી (Lili Tuver Ni Kadhi Recipe In Gujarati)
આ રેસિપી મારા મમ્મીની સ્પેશિયલ રેસિપી છે અને નાનપણથી મને ખૂબ જ ભાવે છે જ્યારે લીલી તુવેર ની સિઝન હોય ત્યારે જુવારના રોટલા સાથે અને લીલા લસણ ની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે પણ આજકાલ તો બારે માસ લીલી તુવેર મળે છે Shital Desai -
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
લીલી તુવેરની કઢી (જૈન)(Lili tuver ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA લીલી તુવેર ની કઢી શિયાળામાં મળતી તાજી તુવેર થી બનાવવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ કઢી હોય તો શાક ની પણ જરૂર રહેતી નથી રોટલા, ભાખરી, ખીચડી, રોટલી ગમે તેની સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
અડદ ની કઢી (Urad Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpad આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
તુવેર લીલવાની કઢી (Tuver Lilvani Kadhi Recipe In Gujarati)
#ROK#Kadhi_Recipes#Cookpadgujarati ચણાના લોટ અને દહીંમાંથી બનાવેલ મસાલેદાર ગરમ સૂપ કઢી એ ગુજરાતી ઘરોમાં એક મુખ્ય વસ્તુ છે. તે ખીચડી અને પુલાવનો સંપૂર્ણ સાથ છે. આમાં ઘણી ભિન્નતાઓ છે, ઘણા લોકો ભીંડા સાથે કઢી, ડુંગળી અને લસણ સાથે કઢી અથવા ફક્ત સાદી અને સરળ કઢી બનાવે છે જે તરત જ તમારા આત્માને શાંત કરે છે. લવિંગ અને મરચાંના મસાલેદાર સ્વાદ ધરાવે છે જ્યાં તજ અને ગોળનો મીઠો સ્વાદ હોય છે. ગુજરાત માં આવી ખાટી મીઠી કઢી અને તે પણ લીલી તુવેર ના દાણા વાળી કઢી ખૂબ જ પ્રખ્યાત છે. આ કઢી ને ખીચડી, પુલાવ કે બાજરી ના રોટલા સાથે ખાસ પીરસવામાં આવે છે. Daxa Parmar -
તુવેરના દાણાની કઢી (Tuver Dana Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
રીંગણ અને લીલી તુવેર ની કઢી (Ringan Lili Tuver Kadhi Recipe In Gujarati)
#CWM2#hathimasala#WEEK2#WLD#ROK#Khada ane routine masala Rita Gajjar -
તુવેર ની કઢી(Tuver Kadhi Recipe in Gujarati)
આ એક શિયાળુ વાનગી છે તેમાં લીલું લસણ અને આદુ નો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે જે આરોગ્ય માટે સારું છે#GA4#week13 Shethjayshree Mahendra -
આખા અડદ ની કઢી (Whole Urad Kadhi Recipe In Gujarati)
#AM1 આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
લીલા તુવેર ની ગ્રીન કઢી (Lila Tuver Green Kadhi Recipe In Gujarati)
#ROK#તુવેર ની કઢી કઢી બેસન અને દહીં ,છાસ મા થી બનતી રેસીપી છે,મે લીલી તુવેર ના દાણા વાટી ને ટામેટા ની ખટાશ સાથે બનાવી છે કઢી જેવી કન્સીસટેન્સી રાખી છે સ્વાદ મા ખાટી તીખી અને ચટાકેદાર કઢી છે રોટલી ,ભાત સાથે ખવાય છે Saroj Shah -
-
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરના દાણા નું શાક Rachana Shah -
તુવેર ના દાણા ની કઢી (Tuver Dana Kadhi Recipe In Gujarati)
આપણે હંમેશા ખાસ બે જાતની કઢી બનાવતા હોઈએ છીએ ખાટી કઢી અને મીઠી કઢી પણ શિયાળામાં બધા શાકભાજી સરસ આવતા હોવાથી આપણે અલગ અલગ કઢી બનાવીએ છીએ. જેવીકે ભીંડાની મોગરી ની ડબકા ની તથા તુવેરની આજે મેં તુવેર દાણાની મસ્ત કઢી બનાવી છે. Jyoti Shah -
ગુજરાતી કઢી (Gujarati kadhi recipe in Gujarati)
#AM1#dal/Kadhi#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી કઢી દહીં અને ચણા ના લોટ થી બને છે સ્વાદમાં ખાટી મીઠી હોય છે.આ કઢી છૂટી દાળ અને ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
સરેગવા બટાકાની ગુજરાતી કઢી (Sargva Kadhi Recipe in Gujarati)
#EB#week6ગુજરાતી ઓઋતુ મુજબ વિવિધ પ્રકારનની કઢી ખાવાના શોખીન હોય છે ચાલી આજે સરગવાની કઢી ખાઈએ Pinal Patel -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
તુવેર દાણાવાળો ભાત
શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળતી હોય છે.એના દાણાનો ભાત બહુ જ ટેસ્ટી લાગતો હોય છે. આ ભાત સાથે કઢી પીરસવામાં આવે છે. અથવા કઢી વગર પણ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે. સાંજની હલકી ફુલકી ભૂખ માટે આ એક સારો વિકલ્પ છે.#AM2 Vibha Mahendra Champaneri -
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel -
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2 શિશાળા ની શરૂઆત થઈ ગઈ છે.શાક અને વિવિધ ભાજી નું આગમન થઈ ગયું છે અને બધા નાં ઘર માં પણ ભાજીઓ ની વાનગીઓ ચાલુ થઈ ગઈ છે.મેં રીંગણ મેથી ની કઢી બનાવી છે.જે મારા સાસુ ની પ્રિય છે. Bina Mithani -
મૂળાની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpadindia#cookpad કઢી ઘણી બધી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સામગ્રી માંથી બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક કઢીનું એક મેઇન અને કોમન ઈન્ગ્રીડીયન્ટ ખાટું દહીં કે તેની છાશ હોય છે. અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી કે પછી અડદ, મગ જેવા કઠોળ માંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી કઢી બનાવી શકાય છે. મેં આજે મૂળાના લીલા પાનનો ઉપયોગ કરીને મૂળાની કઢી બનાવી છે. આ કાઢીને રોટલી, રોટલા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
કાઠીયાવાડી ડબકા કઢી (Kathiyawadi dabka kadhi recipe in Gujarati)
#AM1 કાઠીયાવાડી ડબકા કઢી કાઠીયાવાડમાં જુના સમયમાં ખુબ બનાવવામાં આવતી હતી. આ કઢી ઓછા ingredients માં સરસ રીતે બની જાય છે. આ કઢી રોટલા, ખીચડી, રોટલી કે ભાત સાથે વધુ પસંદ કરવામાં આવે છે. આ કઢી ના ડબકા બનાવવા માટે મેં ભાત અને કોથમીર નો ઉપયોગ કર્યો છે પરંતુ તેના બદલે પાલક, મેથી કે ખીચડી નો ઉપયોગ પણ કરી શકાય છે. Asmita Rupani -
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા દાણા મળે છે અને રીંગણ પણ ખુબ જ સરસ આવે છે તો મિક્સ કરીને દાણા રીંગણનું શાક બનાવીએ તો રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
તુવેર દાણા ની જૈન બિરયાની (Tuver Dana Jain Biryani Recipe In Gujarati)
#Cookpad Gujarati#બિરયાનીગુજરાતી લોકો કોઈપણ રીતે .ભાત ખાવાનું પસંદ કરે છે. હંમેશા સાદા ભાત ખાતા ખાતા ,કોઈક દિવસ બિરયાની બનાવવાનું મન થઈ જાય.આજે મે ઠંડીની સીઝનમાં તુવેરના દાણા બહુ જ ફેશ મળે છે. એટલે મેઆજે તુવેરના દાણા સાથે બિરયાની બનાવી છે .આ બિરયાની કુકરમાં બનાવી છે Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (4)