ટોસ્ટ (Toast Recipe in Gujarati)

krupa sangani @cook_20296978
ટોસ્ટ (Toast Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી તેને મેશ કરી લેવા.
- 2
ત્યાર બાદ એક કદાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમા લસણ ઝિલુ સમારી ને નાખવું તે સતળાય બાદ તેમા કેપ્સીકમ ના કટકા નાખવા થોડા અધકચરા સાંભળ્યા પછી બધા મસાલા નાખી લેવા સરી રીતે સૌતળી લેવા ત્યાર બાદ તેમા બાફેલા બટેટા નાખી સરી રિતે મિક્સ કરી લેવુ.
- 3
આ મસાલો ઠંડો થાય પછી બ્રૅઅડ ની સ્લાઈસ પર લીલી ચટણી લાગાવિ અને બટેટા નો મસાલો લાગાવિ તેને ગેસ પર લોઢી મૂકી અને થોડુ તેલ મૂકી તેમા ત્યાર કરેલી બ્રૅડ મૂકી ક્રીસપી થાય ત્યા સુધી સેક્વી.
- 4
ત્યાર કરેલી બ્રૅડ પર સેવ, ટામેટાં નાખી ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી કોર્ન કેપ્સીકમ ટોસ્ટ (Cheesy Corn Capsicum Toast Recipe In Gujarati)
#GA4#Week17#cheeseમિત્રો આપણે પિઝા ખાવાનું મન થાઈ અને ઘર માં પિઝા બેઝ હાજર નાં હોઇ તો શુ કરવું?હવે આ વિચાર છોડી દો,બ્રેડ તો ગમે ત્યારે હોઇ જ ઘર માં તૌ ચાલો બ્રેડ માંથી બનાવીએ Vidhi V Popat -
ગ્રીન કોર્ન ચાટ (Green Corn Chaat Recipe In Gujarati)
મકાઈ માંથી બનતી આ વાનગી એકદમ પોષ્ટિક છે જેમાંથી આપણને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, વગેરે જેવા તત્વો મળી રહે છે.આ ઉપરાંત આ ચાટ એકદમ સરળતા થી અને જલદી બની જાય છે.અને સાથે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને મજેદાર બને છે. Varsha Dave -
-
હૈદરાબાદી આલુ ટોસ્ટ(Hyderabadi aloo toast recipe in Gujarati)
#GA4#Week13#હૈદરાબાદી આ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે હૈદરાબાદ નું..આને હૈદરાબાદી સેન્ડવિચ પણ કહી શકાય..ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં.. Aanal Avashiya Chhaya -
-
વેજિટેબલ રાઇસ બ્રોથ(Vegetable rice broth recipe in Gujarati)
#MW1ઠંડીમાં આવો ચોખા નો સૂપ બનાવો અને હેલ્થ સાથે સ્વાદ પણ સારૉ માણો. બ્રોથ ઍ સૂપ નો જ એક પ્રકાર છે. થોડો પાતળો હોઇ છે. Hetal amit Sheth -
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10#soupઆ સૂપ હેલ્ઘી અને ટેસ્ટી છે. શિયાળામાં કંઇક ગરમ પીવાનું મન થાય તો આ જલદી બની જાય છે. Nidhi Popat -
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe In Gujarati)
આ સેન્ડ વિચ ઝટપટ બની જાય છે.અને સ્વાદિષ્ટ પણ એટલી જ બને છે.બાળકો અને યુવાનો ને ખુબ પ્રિય છે Varsha Dave -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
ગવોકમોલે ટોસ્ટ (આવકોડા ટોસ્ટ) (Guacamole Toast recipe in Gujarati
#ઓલવિકસુપરશેફ૪#cookpadindia#cookpadgujratiખુબ જ ફટાફટ બની જાય છે અને ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Hema Kamdar -
ચીલી ચીઝ ટોસ્ટ👩🏻🍳(Chilli cheese toast recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ એકદમ સરળ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં પણ સુપર્બ લાગે છે. Sheth Shraddha S💞R -
સેવ ટમેટાનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4#Week7#Tomato સેવ ટમેટાનુ શાક બહુ જ જલ્દી થી અને સાવ સરળતા થી જ બની જાય છે. Devyani Mehul kariya -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
#GP4#Week7નાશ્તા માં ખવાય એવી આ ડીશ ખૂબ જ આસાનીથી બની જાય છે.સાથે શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો વધુ હેલ્ધી બની જાય છે. Bhumika Parmar -
આલુ ટોસ્ટ (aalu toast recipe in gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#ફટાફટ#કુકપેડખૂબ જ સરળ અને એકદમ સ્વાદિષ્ટ. Dhara Lakhataria Parekh -
છત્તીસગઢ ની બફૌરી (Chhattisgarh Bafauri Recipe In Gujarati)
#CRC#cookpadindia#cookoadgujarati#oilfreetecipe#chhatisgadhrecipechellengeછત્તીસગઢ માં બનતી આ વાનગી ચણા ની દાળ ને પલાળી ને બનાવાય છે,જેમાં તેલ નો ઉપયોગ થતો નથી . બફૌરી નો અર્થ બાફી ને બનાવવામા આવતી વાનગી, કે જેમાં વરાળીયા માં કાણા વાળી ડીશ માં હાથ થી જ બનાવેલું મિશ્રણ મૂકી ને બાફવામાં આવે છે, પણ હવે આ વાનગી ને ઈડલી સ્ટેન્ડ કે પેન માં ડાયરેક્ટ મૂકી ને પણ બનાવાય છે,આ બફૌરી બનાવી તેનું શાક પણ બનાવાય છે. सोनल जयेश सुथार -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ બેસન સોજી ઉત્તપમ
#RB17 આ ઉત્તપમ જલદી થી બની જાય છે સ્વાદ માં બહુજ સરસ લાગે છેKusum Parmar
-
ચીઝ ચીલી ગાર્લિક ટોસ્ટ(Cheese Chilli Garlic Toast Recipe in Gujarati)
#GA4#week17#cheeseઆજે મે ચીઝ ગાર્લિક ટોસ્ટ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે અને ઓછા સમય મા ખુબ જ ટેસ્ટી બનતી વેરાયટી છે,તમે પણ જરુર એકવાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
સેસમી ટોસ્ટ (Sesame Toast Recipe In Gujarati)
#CookpadTurns6બાળકો ને પાર્ટી માં ખાવાની ખુબ જ મજા પડી જાય એવી આ સ્વાદિષ્ટ વાનગી છે Pinal Patel -
ન્યુટ્રી ટોસ્ટ (Nutri Toast Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ટોસ્ટ(Toast recipe in Gujarati)
#GA4#Recipe13#Week 13#હૈદરાબાદી ટોસ્ટઆ વાનગી હું સ્કૂલમાં ભણતી ત્યારે શીખી હતી સ્કૂલમાં જ્યારે ટીચર બધા જોડે અલગ અલગ વસ્તુ મંગાવી ને નાનુ ગેટ ટુ ગેધર જેવું રાખતા હતા ત્યારે આ વાનગી બનાવી હતી Pina Chokshi -
કવીક ફરાળી ભેળ(બજાર જેવી) (frali bheal Recipe in Gujarati)
#GA4#WEEK26આ ભેળ બજાર મા મલતી અને ધરે સાવ ઓછા ટાઇમ મા બની જાય છે .ખૂબજ ઓછી વસ્તુ માંથી ટેસ્ટી ભેળ બની જાય છે. parita ganatra -
મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK13આજે મેં મખાના ની ભેળ બનાવી છે જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે અને ખુબ જ સરળતા થી બની જાય એવી છે. charmi jobanputra -
મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)
#GA4 #Week 22 આ પીઝા સાંજે નાસ્તા માં ખુબ જ જલદી અને સરળ તા થી બની જાય છે અને આ બાળકો ને ખુબ જ ભાવે છે.krupa sangani
-
-
વઘારેલી બ્રેડ(vaghareli bread recipe in gujarati)
#ફટાફટમારા બાળકોને આવો ચટપટો નાસ્તો ખુબ જ પસંદ છે અને ફટાફટ બની પણ જાય Vk Tanna -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
આલુ ટોસ્ટ સેન્ડવીચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
બટાકા એ સૌ કોઈને પસંદ હોય છે જ્યારે કોઈ પણ શાક ના ભાવતું હોય ત્યારે બટાકા લગભગ બધાને જ ભાવતા હોય છે અમારા ઘરે કહેવાય છે "જીસકા કોઈ નહીં ઉસકા બટાકા હૈ".😜બટાકા માંથી તમે ઘણી બધી વાનગીઓ બનાવી શકો છો. લગભગ બધા જ શાક અને અવનવી વાનગીઓમાં બટાકા વપરાતા હોય છે. સ્વાસ્થ્યની રીતે જોવા જઇએ તો પણ બટાકા ખુબ જ જરૂરી છે.અહીં મેં બટાકા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે મારી ખૂબ જ ભાવતી વાનગી છે ગૃહિણી તરીકે આપણે જ્યારે બધાની પસંદને ધ્યાનમાં રાખીએ ત્યારે પોતાને શું પસંદ છે એ લગભગ ભૂલી જતા હોઈએ. આજે મને ભાવતી સેન્ડવીચ બનાવી છે.#GA4#WEEK1 Chandni Kevin Bhavsar -
મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toastઆ સેન્ડવીચ એકદમ ઈઝી અને ટેસ્ટી છે. જેમાં મેં મકાઈના દાણા અને સ્પાઈસી મસાલા નાખીને બનાવી છે. જે ઝટપટ બની જાય છે. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225530
ટિપ્પણીઓ