ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe In Gujarati)

આ સેન્ડ વિચ ઝટપટ બની જાય છે.અને સ્વાદિષ્ટ પણ એટલી જ બને છે.બાળકો અને યુવાનો ને ખુબ પ્રિય છે
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe In Gujarati)
આ સેન્ડ વિચ ઝટપટ બની જાય છે.અને સ્વાદિષ્ટ પણ એટલી જ બને છે.બાળકો અને યુવાનો ને ખુબ પ્રિય છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી છાલ ઉતારી ક્રશ કરી લો.કાંદા, ટામેટાં જીણા સમારી લોઆદુ મરચાની પેસ્ટ બનાવી લો.
- 2
બાફેલા બટાકા નાં પૂરણ માં બધો સુકો મસાલો, પેસ્ટ એડ કરી દો.એક વાસણમાં તેલ મૂકી જીરું લીમડા અને હિંગ નો વધાર કરી કાંદા ટામેટાં તેમાં સાંતળી લો.અને બટાકા નાં પૂરણ માં બરાબર મિક્સ કરી દો.
- 3
બ્રેડ ની સ્લાઈસ પર ચીઝ,લીલી ચટણી અને લાલ ચટણી લગાવી વચ્ચે પૂરણ ભરી બીજી બ્રેડ થી દબાવી પેક કરો.આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લો.
- 4
ટોસ્ટર ને પ્રિહિટ કરી તેમાં તેલ અથવા ઘી લગાવી બધી સેન્ડવીચ ગુલાબી, ક્રિસ્પી શેકી લો.
- 5
બસ તો તૈયાર છે ટોસ્ટ સેન્ડવીચ જેને તમે ગ્રીન ચટણી, ટોમેટો સોસ, ચીઝ સાથે સર્વ કરી શકો છો.
Similar Recipes
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
ખુબ જ ઓછા સમય માં બની જતી આ સેન્ડવીચ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
ચીઝ, ગ્રિલ્ડ સેન્ડવિચ
Wઆ સેન્ડ વિચ ઝડપ થી બની જાય છે એ ઉપરાંત હેલ્ધી અને ટેસ્ટી પણ એટલી જ બને છે. Varsha Dave -
આલુ કોર્ન ટોસ્ટ સેન્ડવિચ(aloo corn toast sandwich in Gujarati)
વરસતા વરસાદ મા ટોસ્ટ સેન્ડવિચ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.. એક તો ફટાફટ બની જાય છે અને બધા ને ભાવતી વાનગી પણ છે.. #સુપરશેફ3 latta shah -
-
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toastઆ સેન્ડવીચ એકદમ ઈઝી અને ટેસ્ટી છે. જેમાં મેં મકાઈના દાણા અને સ્પાઈસી મસાલા નાખીને બનાવી છે. જે ઝટપટ બની જાય છે. Falguni Nagadiya -
. ચોકલેટ સેન્ડવીચ (chocolate sandwich recipe in gujarati)
નાના મોટા બધા ને ચોકલેટ ભાવતી હોય છે. ચોકલેટ સેન્ડવીચ ફટાફટ બની જાય છે અને ટેસ્ટ મા પણ બધા ને ભાવતી હોય છે Janvi Bhindora -
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
ગવોકમોલે ટોસ્ટ (આવકોડા ટોસ્ટ) (Guacamole Toast recipe in Gujarati
#ઓલવિકસુપરશેફ૪#cookpadindia#cookpadgujratiખુબ જ ફટાફટ બની જાય છે અને ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Hema Kamdar -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
મેયોનિઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#GA4#Week12નાના બાળકોને મેયોનીઝ સેન્ડવીચ ખુબ જ પ્રિય હોય છે. તેને બનાવતા પણ વાર લાગતી નથી. Jayshree Doshi -
ચીઝ વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ(Cheese veg toast sandwich recipe in gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તેમાં પણ હેન્ડ ટોસ્ટર માં બનેલી સેન્ડવીચનો સ્વાદ કંઈક અલગ જ મજા આપે છે. આજે મેં ચીઝ અને વેજીટેબલ બંનેનો ઉપયોગ કરી આ સેન્ડવીચ બનાવી છે.#GA4#Week10#post1#cheese Rinkal Tanna -
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
અહીં મેં ટોસ્ટટેડ સેન્ડવીચ બનાવી છે જ્યારે પણ કોઇ મહેમાન આવે કે ઓચિંતાનું જલ્દી જલ્દી કંઈ બનાવવું હોય તેના માટે એક ખૂબ જ ઉપયોગી અને ઉત્તમ રેસીપી છે#GA4#week26#post23#bread Devi Amlani -
પેસ્તો ચીઝ સેન્ડવીચ(pesto cheese sandwich recipe in Gujarati)
આ સેન્ડવીચ કાચી જ સરસ લાગે.અને ખૂબ જ ઝડપ થી બની જાય છે.સ્વાદ માં પણ દરેક ને પસંદ પડે તેવી બની છે. Bina Mithani -
આલુ ટોસ્ટ સેન્ડવિચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવિચ ટોસ્ટ & વેજ સેન્ડવિચ નું કોમ્બિનેશન છે.. આ મે હેન્ડ ટોસ્ટેર મા બનાવી છે તમો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન મા પણ બનાવી શકો છો.. પણ એટલું ચોક્કસ છે કે એક વાર તમો આ સેન્ડવિચ try કરશો પછી બધી જ સેન્ડવિચ તમો ભૂલી જાસો Taru Makhecha -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સરળ અને ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે. #GA4 #Week26 Harsha c rughani -
વેજી. ટોસ્ટ સેન્ડવીચ (Veggie Toast Sandwich Recipe In Gujarati)
#LB સેન્ડવીચ અલગ અલગ પ્રકારની બને છે તેમા પણ કુકપેડ મા આવ્યા પછી ઘણી શીખવા મળી. છોકરાવ ને પ્રિય બ્રેડ તેમાં થી બનાવેલ દરેક વાનગી તેઓ ને ભાવે. HEMA OZA -
પાપડી દહીં ચાટ (Papdi Dahi Chaat Recipe In Gujarati)
#FFC8#week8 આ એક ફાસ્ટ ફૂડ છે.જે ઝટપટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
ચીઝ બાળકો ને પસંદ હોય છે.આજે મે ચીઝ સેન્ડવીચ બાનવી છે.#GA4#Week17#ચીઝ Chhaya panchal -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23 #ટોસ્ટ Madhavi Bhayani -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ચીલી ચીઝ ટોસ્ટ👩🏻🍳(Chilli cheese toast recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ એકદમ સરળ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં પણ સુપર્બ લાગે છે. Sheth Shraddha S💞R -
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week-2સાંજ નાં ભોજન માં હળવા ખોરાક તરીકે વધારેલા ભાત બનાવી શકાય છે.જે હેલ્ધી અને ટેસ્ટી બને છે.અને સરળતા થી બની જાય છે Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (8)