મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)

#GA4
#week3
#post3
#sandwich
#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )
#Mumbai_Style_Masala_Toast_Sandwich
આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા.
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4
#week3
#post3
#sandwich
#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )
#Mumbai_Style_Masala_Toast_Sandwich
આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સેન્ડવિચ નું પૂરણ બનાવીશું. એની માટે એક પેન માં તેલ ઉમેરી ગરમ થાય એટલે એમાં રાઇ, જીરું ફૂટે એટલે એમાં મીઠા લીમડા ના પાન, હિંગ, જીના સમારેલા લીલાં મરચાં અને હળદર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની સ્લો ફ્લેમ પર સાંતળવું.
- 2
હવે આ મિશ્રણ માં બાફેલા બટાકા ના નાના ટુકડા ઉમેરી ૩ થી ૪ મિનિટ માટે સાંતળો. હવે આ મિશ્રણમાં મીઠું, આદુ - લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળવું. હવે આ બટાકા માં માવા ને મેશર થી મેશ કરી લો.
- 3
હવે આમાં બાફેલા લીલા વટાણા, જીની સમારેલી કોથમીર, લીંબુ નો રસ અને પાઉં ભાજી મસાલો ઉમેરી બધું મિક્સ કરી લો. હવે ગેસ ની ફલેમ બંધ કરી આ મિશ્રણ ને ઠંડું કરવા મૂકો.
- 4
ત્યાર બાદ સેન્ડવીચ બ્રેડ પર બટર સ્પ્રેડ કરી લો. પછી તેના પર સેન્ડવિચ ની લીલી ચટણી લગાવવી. ત્યાર બાદ આ ચટણી પર બટાકા નું પૂરણ સ્પ્રેડ કરો. હવે આની પર સેન્ડવીચ મસાલો અને પાઉં ભાજી મસાલો નો છંટકાવ કરો.
- 5
હવે આ બ્રેડ પર ટામેટા ની સ્લાઈસ, કેપ્સીકમ ની રિંગ્સ, ડુંગળી ની સ્લાઈસ મૂકી ઉપર થી સેન્ડવીચ મસાલો છાંટી તેના પર ચીઝ ની ચોરસ સ્લાઈસ મૂકો.
- 6
હવે બીજી બ્રેડ ની સ્લાઈસ પર બટર ને લીલી ચટણી લગાવી આ બનાવેલ સેન્ડવીચ બ્રેડ પર ગોઠવી ઉપરથી પ્રેસ કરી ઉપર બટર લગાવો.
- 7
હવે ગેસ ની સ્લો ફલેમ પર એક ગેસ ટોસ્ટર ને બટર થી ગ્રીસ કરી એમાં આ બનાવેલી સેન્ડવીચ ગોઠવી ટોસ્ટ કરી લો. એને થોડી થોડી વાર ખોલી ને જોતા રહેવું જેથી બ્રેડ બળી ના જાય. (જો તમારી પાસે આ પ્રમાણે નું ગેસ ટોસ્ટર ના હોય તો નોનસ્ટિક પેનમાં માં આ ટોસ્ટ સેન્ડવીચ બનાવી શકાય છે.)
- 8
- 9
હવે આપણી મસાલા ટોસ્ટ સેન્ડવીચ તૈયાર છે સર્વ કરવા માટે. ગરમ ગરમ સેન્ડવીચ પર તરત જ બટર લગાવી દો. હવે આ સેન્ડવીચ પર લીલી ચટણી, ટામેટા સોસ લગાવી ઉપર થી બેસન ની જીની સેવ અને લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરો. ને તમારા મન પ્રમાણે ટોસ્ટ સેન્ડવિચ ને નાઇફ થી કટ કરી લો. ને આ મસાલા ટોસ્ટ સેન્ડવિચ ને લીલી ચટણી ને ટામેટા કેચઅપ સાથે સર્વ કરો.
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
ઓનીયન ટોમેટો મસાલા પાપડ સેન્ડવીચ (Onion Tomato Masala Papad Sand
#સેન્ડવીચ_ચેલેન્જ#NSD#ઓનીયન_ટોમેટો_મસાલા_પાપડ_સેન્ડવીચ ( Onion Tometo Masala Papad Sendwich Recipe in Gujarati ) નાની નાની ભૂખ માટે આ ઓનીયન ટોમેટો પાપડ સેન્ડવીચ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે આ સેન્ડવીચ ઘર માં રહેલી જ સામગ્રી માંથી આસાની થી ને ઝટપટ બની જતી સેન્ડવીચ છે. જે એકદમ ટેસ્ટી લાગે છે.. કારણ કે આમાં મસાલા પાપડ નો પણ ઉપયોગ કર્યો છે જેથી આ સેન્ડવીચ નો ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. Daxa Parmar -
મગ ટોસ્ટ સેન્ડવીચ (moong toast sandwich) #ટિફિન
#ટિફિનઆ ટિફિન રેસીપી માં મગ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે બાળકો તથા મોટા બધા માટે ખુબજ હેલ્ધી છે. અને બાળકો માટે ખુબજ હેલ્ધી છે. તો ચાલો આજે બનાવીએ હેલ્ધી મગ ટોસ્ટ સેન્ડવીચ. કાલે જ બાળકોને ટીફીન માં કેચપ સાથે ભરી આપો અથવા તમે પોતે પણ ઓફીસ નો ટિફિન માં લઈ જાઓ. Doshi Khushboo -
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week23#Toast#post7મેં સ્ટફ પરાઠા બનાવ્યા હતા તો તેમાંથી કાચા કેળાનું પુરાણ વધેલું હતું તો તેમાંથી મેં આજે ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
આલુ મટર ગ્રિલ્ડ સેન્ડવીચ (Aloo Matar Grilled Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ સામગ્રી થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટાકા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રિલ્લડ અને નોન ગ્રિલ્લડ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. આલૂ મટર સેન્ડવિચ એ એક લોકપ્રિય નાસ્તાની રેસીપી છે જે તમારા બાળકોને સરળતાથી આનંદિત કરી શકે છે. તમારા ભંડારમાં આ સેન્ડવીચ રેસીપી રાખવાથી ઘણો ફાયદો થશે, ખાસ કરીને જ્યારે તમારા બાળકની સાંજની ભૂખ પૂરી કરવાની વાત આવે છે. Daxa Parmar -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#સ્ટ્રીટમસાલા ટોસ્ટ એ મુંબઈ નું ખૂબ જ ફેમસ સેન્ડવીચ છે અને ખૂબ જ સેહલાય થી પણ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week23#Toast#cookpadindia#cookpadgujratiToasted sandwich 🥪😋 આજે મેં ટોસ્ટેડ સેન્ડવીચ બનાવી છે. સેન્ડવીચ બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે. તો તમારા સાથી રેસિપી શેર કરું છું🥪😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#post1#Punjabi#Paratha#Yogurt#પનીર_ભૂરજી_વિથ_મસાલા_લચ્છા_પરાઠા ( Paneer Bhurji with Masala Lachha Paratha Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4.0 માટે પંજાબી, પરાઠા અને યોગર્ટ નું મિશ્રણ કરી ને આ પનીર ભુરજી વિથ મસાલા લચ્છા પરાઠા બનાવ્યા છે. ને સાથે મે મસાલા યોગર્ટ પણ સર્વ કર્યું છે. જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી બની હતી...મારા બાળકો ને પનીર ની કોઈ પણ સબ્જી આપો એ હોંસે હોંસે ખાઈ લે છે. કારણ કે પનીર એમની મનપસંદ સબ્જી છે. Daxa Parmar -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
મુંબઇ સ્ટાઈલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#માઇઇબુક#પોસ્ટ7મુંબઇ સિટી વિવિધ સ્ટ્રીટ ફૂડ માટે લોકપ્રિય છે જેનો આનંદ દરેક લોકો લે છે.એમાનુ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ.લોકોને હંમેશાં કોઈ ટ્રેન અથવા બસ પકડવાની ઉતાવળ હોય છે અને તેથી તેમાંથી કેટલાક તેમના બધા જ ભોજન મા સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે અને કેટલાક લોકો તેને સાંજના નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. જ્યારે પણ હું મુંબઇની મુલાકાત કરું છું, ત્યારે મને આ ટોસ્ટેડ સેન્ડવીચ લેવાની લાલચ થાય છે. વારંવાર ટોસ્ટ સેન્ડવીચ ખાવા મુંબઈ તો જઈ ના શકાય એટલે મે મારા ઘરે જ આ મુંબઈ મળતી અને એજ સેમ ટેસ્ટની મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ ઘરે બનાવી છે. તમે પણ આ જ રીત થી એક વાર ટ્રાય કરી જૂઓ. khushboo doshi -
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
આલુ ચીઝી ટોસ્ટ (Aloo Cheesy Toast Recipe In Gujarati)
#કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપબાળકો ને બ્રેડ બટર જામ ખૂબ જ ભાવતા હોય છે પરંતુ આ રીતે ચીઝી ટોસ્ટ બનાવીએ તો તે પણ ખૂબ જ ભાવશે,રાતના હળવા ડિનર માં , ટોસ્ટ,સેન્ડવીચ ખુબ જ સરસ લાગતા હોય છે Pinal Patel -
મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ
#ટિફિન મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવીચ સહુ કોઈ ને પસંદ છે .આ રેસીપી ઝડપી બની જાય છે. Rani Soni -
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#KER#Ahmedabad_Street_Food#cookpadgujarati જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. મેં આજે અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તાર ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. જે ઘર માં જ ઈઝી થી મળી જાય એવા ingredient જેવી બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. Daxa Parmar -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#ટીટાઈમતમે પણ બનાવવા મસાલા ટોસ્ટ સેન્ડવીચ ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ઢોકળાની ટોસ્ટ સેન્ડવીચ (Dhokla Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23આપણે toast બ્રેડના બનાવીએ છીએ .એટલે કે ટોસ્ટ સેન્ડવીચ કે બ્રેડ માંથી બને છે. પણ આજે મેં ઢોકળાના ખીરામાં થી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે .સ્ટફિંગ મા વટાણાનું છે. Jyoti Shah -
કચ્છી ટનાટન ટોસ્ટ (Kutchi Tanatan Toast Recipe In Gujarati)
#ATW1#TheChefStory#week1#cookpadgujarati#cookpadindia તમારી અને મારી સૌની ફેવરિટ દાબેલી ગુજરાત ના કચ્છ ના કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જંકશન પર કે ગુજરાત માં કોઈ પણ સ્ટ્રીટ ફૂડ ત્યાં તમને ક્યાંક ને ક્યાંક દાબેલી તો જોવા મળશે નાના હોય કે મોટા સૌને ખૂબ ભાવે છે અને આવી જ રીતે કચ્છ ના કચ્છી ટનાટન ટોસ્ટ બોવ જ ફેમસ છે. દાબેલી ગુજરાતની સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે છતાં કચ્છ માં કચ્છી ટનાટન ટોસ્ટ પણ એટલા જ પ્રખ્યાત છે. જેને તમે સવારના નાસ્તામાં કે બાળકોના ટિફીનમાં આપી શકો છો કે પછી કોઇ સ્પેશ્યિલ દિવસે બનાવીને દરેક લોકોને ખુશ કરી શકો છો. તેનો મીઠો અને તીખો અને ચટપટો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ કચ્છી ટનાટન ટોસ્ટ. Daxa Parmar -
જંગલી સેન્ડવીચ (Jangali Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#SANDWICHઆ સેન્ડવીચ અમે મુંબઈ ગયા હતા ત્યારે ટ્રાય કરી હતી. પરંતુ ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે. આમ તો બધી સેન્ડવીચ નોમૅલી સ્પાઈસી નથી હોતી. બટ આ સેન્ડવીચ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો હોય છે. અને એને 3 લેયર માં સવૅ કરવામાં આવે છે. મુંબઈ સ્ટ્રીટ ફૂડ માં ખૂબજ લોકપ્રિય છે. Vandana Darji -
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ મારા બાળકોને ખૂબ ભાવે છે.આજે સવારે રોટલી બચી હતી. તો વિચાર આવ્યો કે ચપાટી સેન્ડવીચ બનાવી જોઈએ. લીલી ચટણી અને બટર મારા ઘરમાં હોય છે જ. એટલે સાંજે બચ્ચા પાર્ટીને પૂછ્યું કે સેન્ડવીચ ખાશો પણ બ્રેડ વગરની. એટલે થોડી હાં-ના થઈ. પણ આપણે મમ્મીઓને બચ્ચા પાર્ટીને પટાવતા સરસ આવડે. અને મમ્મી પ્રેમ એટલે પૂછવું જ શું 🥰🥰🥰 .મેં પણ બનાવી દીધી ચપાટી સેન્ડવીચ અને મારા બાળકોએ ખૂબ પ્રેમથી આરોગી પણ લીધી.હેલ્ધી અને ટેસ્ટી વાનગી ચપાટી સેન્ડવીચ. Urmi Desai -
આલુ કોર્ન ટોસ્ટ સેન્ડવિચ(aloo corn toast sandwich in Gujarati)
વરસતા વરસાદ મા ટોસ્ટ સેન્ડવિચ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.. એક તો ફટાફટ બની જાય છે અને બધા ને ભાવતી વાનગી પણ છે.. #સુપરશેફ3 latta shah -
લસણિયું મસાલા ખીચું (Lasaniya Masala Khichu Recipe in Gujarati
#trend4#week4#post1#khichu#લસણિયું_મસાલા_ખીચું ( Lasaniya Masala Khichu Recipe in Gujarati )#street_style ખીચું એ નાના મોટા સૌ કોઈનું ફેવરિટ છે. ખીચું એ ગુજરાતી લોકો માં ખાસ કરીને કાઠિયાવાડ માં ખુબ જ પ્રિય અને પ્રચલીત સ્ટ્રીટ ફૂડ છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચોખામાંથી, ઘઉં માંથી અને દાળ માંથી એમ ઘણી બધી રીતે ખીચું બનાવી સકાય છે. મેં આજે આ ખીચું ચોખા માંથી બનાવ્યું છે ને તેમાં લસણ અને લાલ મરચાં ની ચટણી નો ઉપયોગ કરી બનાવ્યું છે. જેમાં મેં એમાં સાથે લીલી કોથમીર પણ ઉમેરી ને આ લસણિયું મસાલા ખીચું બનાવ્યું છે. તે પણ સ્ટ્રીટ સ્ટાઇલ માં ને તેનો ટેસ્ટ તો એકદમ મસાલેદાર બન્યો છે. Daxa Parmar -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)