ન્યુટ્રી ટોસ્ટ (Nutri Toast Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

ન્યુટ્રી ટોસ્ટ (Nutri Toast Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ટે સ્પુન બીટ ઝીણું સમારેલું
  2. 1 ટે સ્પુન ગાજર ઝીણું સમારેલું
  3. 1 ટે સ્પુન ટામેટાં ઝીણું સમારેલું
  4. 1 ટે સ્પુન ડુંગળી ઝીણી સમારેલી
  5. 1 ટે સ્પુન કેપ્સીકમ ઝીણું સમારેલું
  6. 1 ટે સ્પુન કોબીજ ઝીની સમારેલી
  7. 1 ટે સ્પુન લીલા મરચા ઝીણું સમારેલું
  8. 1 ટે સ્પુન પેકેટ મલ્ટીગ્રેન બ્રેડ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ચાટ મસાલો જરૂર મુજબ
  11. લીલી ચટણી જરૂર મુજબ
  12. મેયોનેસ જરૂર મુજબ
  13. ચીઝ જરૂર મુજબ
  14. 1 ટી સ્પુન મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઝીણા સમારેલા બધા શાકભાજી લો. હવે તેમાં બધા મસાલા ઉમેરો.

  2. 2

    તેમાં લીલી ચટણી, મેયોનેસ અને ચીઝ ઉમેરી મિક્સ કરી લો. હવે બ્રેડ પર બટર અને લીલી ચટણી લગાવી તેના પર આ મિશ્રણ લગાવો. તેની પર છીણેલી ચીઝ ભભરાવો.

  3. 3

    હવે તેને પ્રિહીટેડ ઓવન માં 10 મિનિટ અથવા તમને જોઈએ એ પ્રમાણે બેક કરવા મુકો. હવે બેક કરેલા ટોસ્ટ ના પીસ કરી કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરો. ખુબ જ ટેસ્ટી લાગશે...

  4. 4

    તો તૈયાર છે એકદમ હેલ્થી અને ટેસ્ટી Nutri Toast....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes