ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati)

Jagruti Mankad
Jagruti Mankad @cook_27229121
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 1 કપશેકેલા કાળા તલ
  2. 1 કપમિક્સ દ્રાયફ્રુટ
  3. મિલ્કમેઇડ જરૂર મુજબ
  4. ગોળ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં મિક્સ દ્રાયફ્રુટ અને કાળા તલ બંને વારાફરતી સેકી લો..મેં બદામ,કાજુ, અખરોટ લીધા છે તમે બીજા દ્રાયફ્રુટ લઇ શકો છો

  2. 2

    હવે મિક્સર જાર માં તલ લઈ પીસી અને બીજા બાઉલ માં કાઢી લો

  3. 3

    હવે દ્રાયફ્રુટ મિક્સર જાર માં લઇ અધકચરું પીસી અને પીસેલા તલ માં નાખી મિક્સ કરી લો

  4. 4

    ત્યારબાદ તેમાં મિલ્કમેઇડ અને ગોળ ઉમેરો, આ એકદમ ઓપશનલ છે. વધારે મીઠાશ જોઈતી હોય તો વધારે ગોળ અને મિલ્કમેઇડ ઉમેરો. મારે બાળક ને ખવડાવવા બનાવવું હતુ એટલે મેં સાવ થોડું ઉમેર્યું છે

  5. 5

    ત્યારબાદ મિશ્રણ ને સરખું મિક્સ કરી અને નાના નાના ગોળા વાળી લો.

  6. 6

    હવે ઉપર કાજુ અને બદામ લગાવી ને સ્ટોર કારીનલો..શિયાળા માં ખૂબ સારા અને હેલ્થી એવા કાળા તલ ના લાડુ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Mankad
Jagruti Mankad @cook_27229121
પર

Similar Recipes