ચુરમાના લાડુ(Churma ladoo Recipe in Gujarati)

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206

ચુરમાના લાડુ(Churma ladoo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉન ઘઉંનો કરકરો લોટ
  2. 250 ગ્રામગોળ
  3. 250 ગ્રામઘી
  4. 11/2ચમચી જાયફળ પાઉડર
  5. પાણી
  6. તળવા માટે તેલ
  7. 2 સ્પૂન તેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા કથરોટમાં લોટ લઇ તેમાં તેલ નાખી ગરમ પાણીથી કઠણ લોટ બાંધો

  2. 2

    ત્યારબાદ મુઠીયા વાળી તેલમાં તળી લો ત્યારબાદ ગોળ-ઘીની પાઈ કરી એ તૈયાર કરેલા ભુકા માં એડ કરો ત્યારબાદ જાયફળ પાઉડર નાખીને મિક્સ કરી

  3. 3

    લાડુ વાળી સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

Similar Recipes