ચીઝ મખના (Cheese makhana recipe in gujarati)

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
New Ranipb, AHMEDABAD
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપમખાના
  2. 1 ટેબલ સ્પૂનઘી
  3. 1 ટેબલ સ્પૂનચીઝ પાઉડર
  4. 1/2 ટેબલ સ્પૂનમેક્સિકન મસાલા પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરો. હવે ઘી ની અંદર સ્વાદાનુસાર મીઠું ઉમેરી લો.

  2. 2

    હવે ઘી માં મખાના ઉમેરો. મખાના આછા ગુલાબી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી અને એમાં ચીઝ પાઉડર અને મક્સિકન મસાલા પાઉડર ઉમેરી દો.

  3. 3

    હવે આ ટેસ્ટી મખાના ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
પર
New Ranipb, AHMEDABAD

Similar Recipes