રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કણ લેવું
- 2
પછી એની ચિપ્સ કાપવી
- 3
પછી એક તેલમાં ઘી ગરમ કરવા મૂકવું
- 4
ઘી ગરમ થાય એટલે કણને ફ્રાય કરવા મૂકવું
- 5
બંને સાઈડ થી ક્રિસ્પી થાય એટલે ડિશમાં કાઢી લેવું અને મરી અને મીઠું છાંટવું
- 6
અને માયોનીસે સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFR : ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા જ નાના અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આ છે મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી અમારા ઘરમાં બધાને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ભાવે છે એટલે હું ક્રિસ્પી જ બનાવું. આજે મારે શુક્રવારનું ફાસ્ટિંગ હતું તો મેં ફરાળમાં લંચ ટાઈમ એ ફ્રેન્ચ ફ્રાય બનાવી. Sonal Modha -
-
ફ્રાય રોટી ચિપ્સ
#લોક્ડાઉનઘણીવાર આપણા ઘરે રોટલી વધે છે તો આપણે શેકી ને રોટલી ના ખાખરા બનાવી દઈએ છીએ પણ એની ચિપ્સ બહુ જ સરસ લાગે છે અને એકવાર ખાવા નુ ચાલુ કરીએ એટલે બસ ખાધા જ કરી એ છીએ એટલી સરસ લાગે છે આમાં બહુ સામગ્રી પણ નથી જોઇતી અને જલદીથી બની જાય છે Pragna Shoumil Shah -
-
-
-
-
-
-
મેથીપારા (Methipara Recipe in Gujarati)
#GA4#Week19મેથી ખૂબ ગુણકારી છેનાના મોટા સૌ ને ભાવે એવી આ વાનગી છેસવાર ની ઠંડી માં ચા સાથે જાણે પાંચ પકવાન jignasha JaiminBhai Shah -
ચિપ્સ
#નાસ્તો# બાળકોને આ ખૂબ ભાવે છે અને આ આમાં મેં ફિલિપ્સ ના એર ફાયર મશીનનો ઉપયોગ કર્યો છે કે જેમાં તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું છે Khyati Ben Trivedi -
-
-
-
પોટેટો ચિપ્સ
#નાસ્તો#ઇબુક૧#૨#રેસ્ટોરન્ટપોટેટો ચિપ્સ નાસ્તા માટે,ટિફિન માટે ખૂબ જ સરસ લાગે છે બાળકો જ નહિ મોટા લોકો ને પણ ભાવે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
કંદ (yum Recipe in Gujarati)
#GA4 #week14 #yumનાથદ્વાર શ્રીનાથજી માં મળતું સ્પેશ્યલ કંદ. Shweta Dalal -
-
-
-
-
-
મિષ્ટીદોહી
#goldenapron2બંગાળ ની ફેમસ ,રેગુલર શુભ પ્રસંગ મા બનાવવ મા આવે છે. બહુ સિમ્પલ ને સરલ છે.્ Saroj Shah -
-
કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati)
#GA4#week14#cabbage mini bites#nikscookpad Nikita Gosai -
કચ્છ ના પ્રિય પકવાન
#CTકચ્છ નહિ જોયું તો કાંઈ નહિ થયું, કચ્છ ની ખાણીપીણી નુ પણ એટલું જ મહત્વ છે, તો આવો કચ્છની દેશ વિદેશમાં પ્રખ્યાત ફરસાણ ની વાનગી કચ્છી પકવાન.... નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે ચા તો જરૂરી છે પણ ચા સાથે કચ્છના પકવાન આરોગવામાં આવે તો કચ્છની સવાર સુંદર બની જાય, તો આવો આવા દેશ-વિદેશમાં પ્રખ્યાત કચ્છના પકવાન વિશે રેસીપી જાણીએ. Ashlesha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265514
ટિપ્પણીઓ