રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લેવો પછી તેમાં નમક, હિંગ, અજમા,મરી પાઉડર અને લાલ મરચું પાઉડર ઉમેરો પછી એક વાટકીમાં તેલ લઇ તેમાં સોડા નાખી ને મિક્સ કરો પછી તેને લોટ માં નાખીને પછી જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધવો
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં આ બાંધેલા લોટને જારાની મદદથી તેલમાં ગાંઠીયા પાડવા અને તેને પકાવો ગાંઠીયા પાડતી વખતે જરાક હાથ ભીના કરવા જેથી ગાંઠીયા ફટાફટ તેલ માં પડી જાય અને પાકી જાય એટલે તેને બહાર કાઢીને એક ડબ્બામાં ભરીલો તો તૈયાર છે ગરમા ગરમ તીખા ગાંઠિયા
Similar Recipes
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagri Gadhiya recipe in Gujarati)
#goldenapron3 #week22#માઇઇબુક#Post1 Kiran Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
નમકીન ખાજા -(namkeen khaja recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#માઇઇબુક-પોસ્ટ ૯#વિકમીલ૧ Nisha -
-
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#MAઆજ હું મારા મમ્મી પાસે થી સીખેલી રેસિપી લઈને આવીઆ છું ધણાં સમય પછી આ મારી રેસિપી હવે એકદમ સરસ બનવા લાગી એકદમ મારા મમ્મી જેમ બનાવતા ને એમ જ હવે હું મારા સન માટે બનાવું છું એને પણ આ ગાંઠિયા ખુબ જ ભાવે છે મા વિશે કહીં એટલું ઓછું છે મા એટલે ભગવાન નું બીજું સ્વરૂપ દુનિયા માં ભગવાન પછી બીજા કોઈ નો વિશ્વાસ કરવા જેવું કોઈ હોય તો એ માં છે મા અભણ હોય કે ભણેલી એ ક્યારેય પોતાના સંતાનોનુ ખરાબ નહીં ઇચ્છે"મા તે મા બીજા બધા વગડાના વા" Tasty Food With Bhavisha -
તીખા ગાઠીયા(tikha gathiya recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3 #પઝલ વડૅ નમકીન#વિક 22#માઇઇબુક#પોસ્ટ ૯ Hetal Vithlani -
-
-
વણેલા ગાંઠિયા
#કાંદાલસણ#બેસન#બ્રેકફાસ્ટહેલો ફ્રેન્ડ્સ , આપણા ગુજરાતીઓ નો સન્ડે સ્પેશિયલ નાસ્તો એટલે વણેલા ગાંઠીયા...તો ચાલો આજે મેં વણેલા ગાંઠિયા ની રેસીપી પોસ્ટ કરી છે. Kruti's kitchen -
-
તીખા ગાંઠિયા
#માઇઇબુક#પોસ્ટ:-8# goldenapron3#week 22#Namkeen#વિકમીલ૧# સ્પાઈસી/તીખીઆજે નાસ્તા માટે તીખા ગાંઠિયા બનાવી લીધા.બહુ જ ઓછી સામગ્રી થી બની જાય છે..અને બજારમાંળે એવાં જ સરસ બને છે.. આમાં સોડા નો ઉપયોગ થતો નથી .અને મોણ માટે ફક્ત બે ચમચી જ તેલ જોઈએ.. Sunita Vaghela -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12929704
ટિપ્પણીઓ