મોગરીનું શાક(Mogri Shak Recipe in Gujarati)

#MW4
#week4
# મોગરી નું શાક
#post.2.
# રેસીપી નંબર 146.
ઠંડીમાં શિયાળામાં જ મળતું શાક મોગરી છે. જે રોટલા સાથે રોટલી સાથે સરસ લાગે છે પહેલા જે મોગરી આવતી તે સુધારતા અને વઘારતા પણ હાથ પર્પલ થઈ જતા અને જ્યારે મોગરીમાં દહીં એડ કરીએ ત્યારે વાયોલેટ કલર થઈ જતો કલર જોઈને જ ખાવાનું મન થઈ જતું. ઓરીજનલ દેશી મોગરી તો દેખાતી જ નથી એટલે જે મળે છે તેનાથી કામ ચલાવી લેવાનુ. મેં આજે મોગરી દહીં નું શાક બનાવ્યું છે.
મોગરીનું શાક(Mogri Shak Recipe in Gujarati)
#MW4
#week4
# મોગરી નું શાક
#post.2.
# રેસીપી નંબર 146.
ઠંડીમાં શિયાળામાં જ મળતું શાક મોગરી છે. જે રોટલા સાથે રોટલી સાથે સરસ લાગે છે પહેલા જે મોગરી આવતી તે સુધારતા અને વઘારતા પણ હાથ પર્પલ થઈ જતા અને જ્યારે મોગરીમાં દહીં એડ કરીએ ત્યારે વાયોલેટ કલર થઈ જતો કલર જોઈને જ ખાવાનું મન થઈ જતું. ઓરીજનલ દેશી મોગરી તો દેખાતી જ નથી એટલે જે મળે છે તેનાથી કામ ચલાવી લેવાનુ. મેં આજે મોગરી દહીં નું શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મોગરી ને ધોઈને, બારીક સમારી લેવી.અને પછી પ્રમાણસર મીઠું લઈને મોગરી ને ચોળી લેવી.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી ને,તેમાં રાઈ અને જીરું એડ કરવું.વઘાર થઈ જાય એટલે તેમાં હિંગ એડ કરવી.અને પછી તેમાં મીઠાથી ચોળેલી મોગરી એડ કરવી. 2 ચમચા પાણી એડ કરીને,ત્રણથી ચાર મિનિટ મોગરી ને ચડવા દેવી. અને પછી તેમાં ધાણાજીરૂ,મરચું, હળદર,અને કોથમીર એડ કરવા.અને બધુ બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરવો.
- 3
મોગરીના શાકમાંથી થોડીવરાળ નીકળી જાય,એટલે તેમાં ૩ થી ૪ ચમચા મોળુ દહીં એડ કરવું.અને પછી બરાબર હલાવી લેવું. બધું મિક્સ થઈ જાય એટલે ઉપર કોથમીર છાંટવી.
- 4
મોગરી નું દહીં વાળું શાક તૈયાર થયુ છે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેવું
- 5
દહીં મોગરીનું ટેસ્ટી શાક ready to serve.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah -
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
દહીં વાળું મોગરી નું શાક (Dahi Valu Mogri Shak Recipe In Gujarati)
#Cookpad#દહીં વાળું મોગરી નું શાકશિયાળામાં મોગરી બહુ જ સરસ આવે છે અને મોગરી નું શાક દહીંમાં બહુ સરસ થાય છે એટલે મેં આજે દહીં વાળું મોગરીનું શાક બનાવીયુ છે. Jyoti Shah -
પર્પલ મોગરી ની કઢી (Purple Mogri Kadhi Recipe In Gujarati)
#ROK#પર્પલ મોગરી ની કઢી#CookPadશિયાળો શરૂ થાય અને મોગરી આર્યા પાપડી બધા લીલા શાકભાજી આવવાના શરૂ થઈ જાય છે મેં આજે પર્પલ મોગરી ની કઢી બનાવી છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
મોગરી નું શાક (Mogri Shak Recipe In Gujarati)
મોગરી નું શાક બીજા શાક થી અલગ વિશિષ્ટ પ્રકાર નું અને સ્વાદિષ્ટ બને છે..... અને ઝડપથી બની જાય છે.....#સાઈડ ડીશ Rashmi Pomal -
કાકડી મોગરી નું ડ્રાયફ્રૂટ રાઇતું (Cucumber Mogri Dryfruit Raita Recipe In Gujarati)
#MBR 1#Week 1#Cookpad.શિયાળાની શરૂઆત થાય છે અને ઠંડી પણ શરૂ થઈ જાય છે અને તેમાં બધા લીલા શાકભાજીઓમાં મોગરી પણ સરસ આવે છે અને મોગરીની સાથે કાકડી પણ સરસ ઉમળી આવે છે તો મેં આજે કાકડી મુગરીનું રાયતુ ડ્રાયફ્રુટ સાથે બનાવ્યું છે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
જમરુખ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
# જમરુખ નુ શાક#cookpad gujaratiજમરૂખ સીઝન નું ફુટ છે. આ ફ્રુટ ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. તેની સાથે તેનુ શાક પણ સરસ બને છે. અને તેનો જ્યુસ બહુ જ સરસ બને છે. પરંતુ મેં આજે તેનું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ભોપલા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SD#pumpkin નું શાકઉનાળાના દિવસોમાં રોટલી અને રોજ સાથે pumpkin નું શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
પર્પલ મોગરી અને આરીયા નુ રાયતુ
#Cookpad Gujarati# મોગરી આરીયાનુ રાયતુ.અત્યારે ઠંડીની સીઝનમાં પરપલ કલરની મોગરી બહુ જ ફેશ અને પર્પલ કુમળી મળે છે. તેનું રાઇતું સરસ બને છે. તેની સાથે આર્યા ગ્રીન કલરની દેશી કાકડી સૌરાષ્ટ્રમાં આરીયા કહીએ છીએ. તે અને સાથે દાડમ અને ડ્રાયફ્રૂટ સાથે બહુજ ટેસ્ટી બને છે . Jyoti Shah -
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
-
તૂરીયા પાત્રાનુ શાક
Recipe નો 183આપણે હમેશા તૂરીયા નુ નોમૅલ સાદું શાક કે લોટવાળુ શાક.કે પછી મગની દાલ મીકસ.તુરીયા નુ.શાક બનાવતા હોય એ છીએ. પણ મેં આજે તુરીયા પાત્રા નુ શાક બનાવ્યુ છે. જે નવીન ટેસ્ટ નુ સરસ શાક બન્યું છે. Jyoti Shah -
મોગરી જમરૂખ નું સલાડ (Mogri Jamrukh Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadશિયાળાની શરૂઆત થાય છે. અને શાકભાજી, મોગરી ,આર્યા, જમરૂખ, વગેરે ફ્રેશ અને કુમળા આવે છે. તો મેં આજે મોગરી અને જમરૂખનું સલાડ બનાવ્યું છે. Jyoti Shah -
કોબીજ ટામેટાં નું શાક (Cababge Tomato Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# કોબીજ- ટામેટાં નું શાક.અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને શાકભાજીઓ ફ્રેશ અને સારા મળી રહ્યા છે અને અમે જૈન ખાલી અત્યારે ચાર મહિના જ કોબી અને ફ્લાવર ખાઈએ છીએ આજે અમે કોબીજ ટામેટાં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
મોગરી નું શાક (Mogri Sabji Recipe In Gujarati)
#MW4#મોગરીનુશાક. શિયાળામાં મોગરી બજાર માં મળે છે.મોગરી નું શાક પણ બને છે અને રાઇતું પણબને છે. sneha desai -
-
બેસન નું શાક(Besan Shaak Recipe in Gujarati)
#GA4#Week12# બેસન#post.1.રેસીપી નંબર 123આજે મેં કેપ્સીકમ સાથે બેસનનુંગળ્યું ખાટુ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં સરસ લાગે છે અને જલ્દી બની જાય છે તથા ભાખરી સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
લીલી મોગરી મેથી નું શાક (Lili Mogri Methi Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલી મોગરી - મેથી ભાજી નું શાક Krishna Dholakia -
રીંગણ મોગરી નુ શાક (Ringan Mogri Shak Recipe In Gujarati)
રીંગણ મોગરી નુ શાક, આયન થી ભરપુર શાક તૈયાર ખુબ સરસ લાગે છે , Khyati Baxi -
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati# પાકા કેળા નું સુક્કુ શાક.એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે. Jyoti Shah -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ડ્રાય પાપડનું શાક (Dry papad Shak Recipe in Gujarati)
#GA4#week23#papad#post 4આજે મે પાપડનુ શાક બનાવ્યુ છે. જૈનો પાપડનું શાક દરેક તિથી બને છે નાસ્તામાં પણ ખાખરા સાથે પાપડનું શાક બને છે. Jyoti Shah -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
દહીં મોગરી (મોગરીનું રાઇતું)
અલગ-અલગ પ્રકારના રાયતા બનાવાતા હોય છે. શિયાળામાં મળતી મોગરીનું મેં રાઇતું બનાવ્યું છે.પોષક તત્ત્વોથી ભરપૂર આ શાકનું રાઇતું એકદમ ઓછા સમયમાં તથા બહુ જ ઓછા મસાલાથી બની જાય છે તેમજ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. બજારમાં મોગરી બે રંગમાં મળે છે. એક લાલ રંગની તથા બીજી લીલા રંગની. મેં અહીં લાલ મોગરીનો ઉપયોગ કર્યો છે.#WLD Vibha Mahendra Champaneri -
મસાલા ભીંડા નું દહીં સાથે શાક (Masala Bhinda Dahi Shak Recipe In Gujarati)
ગુજરાતીઓનું ફેવરિટ ભીંડા નું શાક શે તેમાં પણ બાળકો પણ એટલું જ ફેવરિટ છે આ શાક દહીની સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
-
(ઇમ્યુનિટી બુસ્ટર.)(immunity booster recipe in gujarati)
💐 વીક-એન્ડ રેસીપી નંબર 2 💐 રેસીપી નંબર 63.હમણાં કરોના મહામારીનો કપરો કાળ ચાલે છે .તો તેમાં સૌએ પોતપોતાનું રક્ષણ કરવું જરૂરી છે. અને એટલા માટે શરીરમાં ઇમ્યુનિટી વધે ,તે માટે દરેકે શરીરમાં જરૂરી એવી સુરક્ષા થાય ,તેવી વસ્તુ એટલે કે ઉકાળો, અને આ સુરક્ષા કવચ દૂધ ,દિવસમાં બે વાર સવાર અને રાત્રી લેવાથી ઇમ્યુનિટી વધે છે. Jyoti Shah -
કાઠીયાવાડી મેથીની ભાજીનું શાક(જૈન)
#MW4.#week4# મેથીની ભાજી# પોસ્ટ વનરેસીપી નંબર 142શિયાળો આવે છે અને લીલા શાકભાજી પૂરજોશમાં આવવા લાગે છે .અને તેમાં સૌથી વધારે શિયાળામાં ભાજી ખાવાની બહુ જ મજા આવે છે .મેથીની ભાજી કડવી હોવા છતાં ટેસ્ટી બહુ છે. અને તેની ઘણી વાનગીઓ બને છે .આજે મેં કાઠીયાવાડી મેથીની ભાજી બનાવી છે રોટલા સાથે બહુ સરસ લાગે છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (9)