મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
6વ્યકિત માટે
  1. ૫૦૦ગ્રામ મેથી ની ભાજી
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧ચમચી ખાંડ
  4. ૧/૨ચમચી મરી પાઉડર
  5. ૧/૨વરિયાળી
  6. ૧/૨ચમચી સૂકા ધાણા
  7. ૧નાની વાટકી કોથમીર સમારેલી
  8. ૬નંગ મરચાં ક્રશ કરેલા
  9. ૬કળી લસણ ક્રશ કરેલું
  10. ૧/૨ઇચ આદુ નો ટુકડો ક્રશ કરેલું
  11. ૧/૩ચમચી ખાવાનો સોડા
  12. ૧લીંબુ નો રસ
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ મા બધા મસાલા ઉમેરી.ને ખીરું તૈયાર કરવું

  2. 2

    Pchhi તેમાં મેથી ભાજી ધોઈને ઉમેરો

  3. 3

    તેમાં ખાવાનો સોડા નાખી ઉપર લીંબુ નો રસ ઉમેરો.એક ચમચો ગરમ તેલ નાખો.ને ખીરું તૈયાર કરવું.એક પેન માં તેલ ગરમ થાય એટલે ભજીયા પડો

  4. 4

    લીલા તળેલા મરચા ને દહીં સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

ટિપ્પણીઓ

Similar Recipes