ફરાળી મંચુરિયન(Farali Manchurian Recipe in Gujarati)

Namrata Kamdar
Namrata Kamdar @namrata_23
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
1વ્યક્તિ
  1. 1 વાટકીતપકીર
  2. 1કેપ્સિકમ
  3. 1ગાજર
  4. 1 વાટકીકોબી
  5. 1 ચમચીમરી નો ભૂકો
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 2 ચમચીઆદુ, મરચા ની પેસ્ટ
  8. 1બટેટુ
  9. તેલ તળવા માટે
  10. 2 ચમચીતેલ વઘાર માટે
  11. કેચપ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબી, ગાજર ખમણી લેવું પછી તેમાંથી પાણી કાઢી લેવું. પછી તેમાં ઊપર મુજબ બધું એડ કરી મીક્સ કરી લેવું.અને બોલ વાળી લેવા.અને તળી લેવા.

  2. 2

    પછી એક પેન માં તેલ મૂકી કેપ્સિકમ, આદુ, મરચા ની પેસ્ટ સાંતળી લેવી અને થોડું કોબી, ગાજર નુ છીણ નાખી સાંતળી લેવું અને 1 ચમચી તપકીર પાણી માં ઑગલી તેમાં નાખવું.પછી જરૂર મુજબ કેચપ નાખી મંચુરિયન બોલ નાખી મીક્સ કરી કોથમીર નાખી સર્વ કરો.

  3. 3

    તૈયાર છે ફરાળી મંચુરિયન અને તમે બીજો કોઈ ફરાળી લોટ પણ એડ કરી સકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata Kamdar
Namrata Kamdar @namrata_23
પર

Similar Recipes