કેબેજ મંચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)

કેબેજ મંચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા આપણે મનચુરીયન માટેનો લોટ બાંધી લઈશું તેના માટે એક વાસણમાં મેંદો, corn flour, ઝીણી ખમણેલી કોબીજ, ગાજર, આદુ-લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચું પાઉડર ઉમેરી લોટ બાંધી શું આમ તો કોબીજ માંથી રસ છૂટો પડે એટલે તેના પાણીથી લોટ બંધાઈ જાય પરંતુ જો જરૂર લાગે તો સાવ થોડું જ પાણી ઉમેરી લોટ બાંધવો.
- 2
લોટ સાવ ઢીલો ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું.ગોળા વળે તેવો રાખો.
- 3
થોડા થોડા ગોળા વાળતા જવું અને ફૂલ તાપે તળતા જવું.
- 4
બધા મનચુરીયન તૈયાર થઈ જાય એટલે તેની ડીસમાં કાઢી લેવા.
- 5
હવે એક પહોળી કડાઈમાં ફુલ તાપ રાખી તેમાં તેલ નાખવું તેલ એકદમ ગરમ થઈ જાય એટલે ફૂલ તાપ રાખીને જ તેમાં આદુ-લસણની પેસ્ટ ઝીણી સમારેલી લીલી ડુંગળી લીલું લસણ કેપ્સીકમ બધું નાખી દેવું ચીલી સોસ, સોયા સોસ,મીઠું પણ ઉમેરી દેવા. ત્યારબાદ તેમાં તૈયાર કરેલા મન્ચુરિયન બોલ્સ ઉમેરી દેવા.
- 6
બધુ બરાબર મિક્સ કરી અને બે મિનિટ સુધી રહેવા દેવું ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં સર્વ કરવું ઉપર લીલી ડુંગળી નાખી સજાવવું.તો તૈયાર છે આપણા કેબેજ મંચુરિયન.શિયાળામાં જ્યારે લગભગ બધા શાકભાજી મળતા હોય ત્યારે ઠંડીમાં આ ગરમ ગરમ મન્ચુરીયન ખાવાની ખૂબ જ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કેબેજ મંચુરિયન (cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14 મે પઝલ માંથી કોબીજનો ઉપયોગ કરીને મંચુરિયન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nita Prajesh Suthar -
-
-
-
કેબેજ મંચુરિયન(Cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14#cabbageમન્ચૂરિયન એક વસ્તુ છે જે ચાઇનીઝની ઘણી બધી રેસિપીમાં ઉપયોગમાં લેવાય છે. એટલે આજે અમે તમને ઘરે જ પરફેકટ મન્ચૂરિયન કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. એ શીખી લીધા પછી તમે ઘરે જ હોટલો અને રેસ્ટોરન્ટમાં મળતા હોય એવા સેમ મન્ચૂરિયન બનાવી શકો. Vidhi V Popat -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
-
-
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
-
-
-
-
ચીઝી કેબેજ મંચુરિયન ફ્રાઇડ રાઈસ(Cheesy cabbage Manchurian fried rice recipe in Gujarati)
#GA4#Week14 Neha dhanesha -
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
-
મંચુરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbageશિયાળા માં શાકખુબ સરસ મળી રહે છે.ઠંડી માં ગરમા ગરમ સુપજોડે સ્પાઇસી મંચુરીયન મળી જાય તો મજા પડી જાય છે.મંચુરીયન બઘા ના પિ્ય હોય છે. Kinjalkeyurshah -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
કોબીજ કાકડી મંચુરિયન (Cabbage Cucumber Manchurian Recipe In Gujarati)
#GA4#gravy#Week4#post1 Bindiya Shah -
-
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)