વેજ મંચુરિયન(Veg Manchurian recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ખમણેલી કોબી અને ગાજર લો, તેમાં મીઠું ઉમેરો, તેને થોડીવાર રહેવા દો પછી તેને નિચોવીને પાણી કાઢી નાખો
- 2
હવે ગાજર અને કોબી મા ડુંગળી, આદુ-લસણની પેસ્ટ, કેપ્સીકમ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી સોયા સોસ, બે ચમચી ટોમેટો સોસ, મરી પાઉડર, મેંદાનો લોટ, કોર્નફ્લોર નાખીઅને મસળી ને લોટ બાંધો
- 3
હવે તે લોટ માથી નાની-નાની ગોળીઓ વાળી લો પિક્ચર સેક્સ, હવે તેલ ગરમ મૂકી, તેમાં તે ગોળી ઓને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
- 4
તો તૈયાર થઈ ગયા મનચુરીયમ
- 5
હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ મૂકો, તેમાં લસણની પેસ્ટ નાખો, હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, અને ડુંગળી નાખી થોડી વાર માટે થવા દો, હવે તેમાં ગાજર નાખો, અને કોબી નાખો, થોડીવાર માટે થવા દો, પછી તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો
- 6
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, સોયા સોસ, ચીલી સોસ, અને ટોમેટો કેચઅપ નાખો, હવે તમે બેથી ત્રણ ગ્લાસ પાણી નાખી ઉકાળો, હવે એક વાટકીમાં, બે ચમચી કોર્ન ફ્લોર લો, તેમાં પાણી નાખી, અને ઉકળતા મિશ્રણ મા ઉમેરો, હવે તે ઉકડીજાય એટલે તેમાં તળેલા મનચુરીયન ઉમેરો, થોડીવાર માટે રહેવા દો, તો તૈયાર છે વેજ મંચુરિયન, તેની ઉપર ધાણાનાખી સર્વ કરો
- 7
તો તૈયાર છે વેજ મંચુરિયન
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
-
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
-
-
-
વેજ મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે કોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી કોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ય હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. #GA4#week14#Cabbage Nidhi Jay Vinda -
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian recipe in gujarati)
#વિકમીલ3#steam/fried#માઇઇબુક#Post21 Mitu Makwana (Falguni) -
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
-
-
-
-
ચીઝી કેબેજ મંચુરિયન ફ્રાઇડ રાઈસ(Cheesy cabbage Manchurian fried rice recipe in Gujarati)
#GA4#Week14 Neha dhanesha -
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
-
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
More Recipes
ટિપ્પણીઓ