વેજ મંચુરિયન (Veg manchurian recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર નુ ખમણ, સુધારેલી કોબી અને શિમલા મિર્ચ માં મેંદા નો લોટ અને તાપકિર માં મીઠુ અને મરી પાઉડર મિક્સ કરીને લોટ બાંધો.
- 2
હવે લોટ ના નાના નાના ગોળા બનાવી તેલ માં તળી લેવા.
- 3
ત્યાર બાદ એક તપેલા માં ૧ ટેબલસ્પૂન તેલ નાખી તે ગરમ થાય એટલે તેમાં ડુંગળી આદુ સુધારેલું લસણ નાખી તેમાં મીઠું મરી પાઉડર નાખી મિક્સ કરવું, પછી તેમાં 1/2ચમચી પાણી માં ધોડેલ ટપકીર નો લોટ નાખવો ઉકળે પછી તેમાં મંચુરિયન બોલ નાખવા સારી રીતે મિક્સ કરી તેની ઉપર લીલી ડુંગળી છાંટી તેને ડુંગળી અને ટમેટો કેચઅપ સાથે પીરસો અને તેની મજા લ્યો..😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
-
-
વેજ મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે કોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી કોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ય હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. #GA4#week14#Cabbage Nidhi Jay Vinda -
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
-
-
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
વેજ મંચુરિયન( Veg Manchurian Recipe in Gujarati
#GA4#Week3#chineseમંચુરિયન એ ચાઇનીઝ રેસિપી છે. આમાં ગ્રેવી વગર અને ગ્રેવી વાળા બંને રીતે બને છે. આને વેજ નુડલ્સ કે વેજ ફ્રાઈડ રાઈસ સાથે સર્વ કરી શકાય છે. ટેસ્ટ માં ખુબ ચટપટા એવા મંચુરિયન બાળકોને ખુબ પ્રિય છે. અને આમાં વેજીટેબલ આવતાં હોવાથી હેલ્ધી પણ કહી શકાય. ફ્રાઈડ રાઈસ સાથે કે વેજ નુડલ્સ સારાહે સર્વ કરી શકાય છે.... Daxita Shah -
-
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
વેજિટેબલ મંચુરિયન વીથ નૂડલ્સ (Vegetable Manchurian With Noodles Recipe In Gujarati)
#GA4#Week3 Divya Chhag -
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
વેજ મંચુરિયન પરાઠા(veg manchurian parotha recipe in Gujarati)
#સુપરશેફ2વેજ મન્ચુરિયન મન્ચુરિયન અને પરાઠાં કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13742617
ટિપ્પણીઓ