કોબી મંચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)

Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
Rajkot

કોબી મંચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 લોકો માટે
  1. 300 ગ્રામકોબીજ
  2. 200 ગ્રામગાજર
  3. 50 ગ્રામલીલું લસણ
  4. 100 ગ્રામલીલી ડુંગળી
  5. 1 મોટો ટુકડોઆદુ
  6. 2 ચમચીરેડ ચીલી સોસ
  7. 2 ચમચીગ્રીન ચીલી સોસ
  8. 2 ચમચીટોમેટો કેચઅપ
  9. 3 ચમચીતેલ
  10. 1 ચમચીતીખા નો ભૂકો ( મરી પાઉડર )
  11. 1 નંગલીલું મરચું
  12. 2 ચમચીસોયાસોસ
  13. 50 ગ્રામકોર્ન ફ્લોર
  14. 50 ગ્રામમેંદો

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ અને ગાજર જીણું સમારવું. તેમાં મેંદો, કોર્નફ્લોર નાખવો તીખા નો ભૂકો નાખવો અને ભજીયા જેવું બેટર બનાવવું

  2. 2

    હવે તેને ભજીયા ની જેમ તળી લેવા

  3. 3

    ત્યારબાદ એક કડાઈ મા તેલ મૂકી તેમાં જીણું સમારેલું લીલું લસણ નાખવું અને બરાબર હલાવવું હવે ડુંગળી,ગાજર કોબીજ નાખી સતાળવું

  4. 4

    અને તેમાં બધા સોસ નાખવા અને ચઢવા દેવું પછી તળેલા મંચુરિયન. નાખવા

  5. 5

    બસ, તૈયાર છે કોબી મન્ચુરિયન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
પર
Rajkot
મને રસોઈ બનાવવાનો અને બીજાને ખવડાવવાનો બહુ શોખ છેકુકપેડ થી મને ઘણું શીખવા મળશે.
વધુ વાંચો

Similar Recipes