દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#AM1
દાલ મખની એ એક ઉત્તમ ભારતીય વાનગી છે જે આખા ઉરદ, રાજમા, માખણ અને મસાલાથી બને છે. તે પંજાબમાં સૌથી લોકપ્રિય દાળની વાનગીઓમાંની એક છે.

દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)

#AM1
દાલ મખની એ એક ઉત્તમ ભારતીય વાનગી છે જે આખા ઉરદ, રાજમા, માખણ અને મસાલાથી બને છે. તે પંજાબમાં સૌથી લોકપ્રિય દાળની વાનગીઓમાંની એક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩/૪ કપ અખા અડદ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૨ ચમચીરાજમાં
  4. ૧ ચમચીજીરું
  5. લીલા મરચા
  6. ૧ ઇંચતજ નો ટુકડો
  7. લવિંગ
  8. ઇલાયચી
  9. ૧/૨ કપઝીણું સમારેલું કાંદો
  10. ૧/૨ ચમચીઆદુ લસણ પેસ્ટ
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧/૪ ચમચીહળદર
  13. ૧.૫ કપ ટામેટા પ્યુરી
  14. ૧/૨ કપફ્રેશ ક્રીમ
  15. ૨ ચમચીકોથમીર
  16. ૧ ચમચીફ્રેશ ક્રીમ ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ અને રાજમાં ને પાણી થી ધોઈ ને આખી રાત પલાળવા.

  2. 2

    પલાળેલા અડદ અને રાજમાં ને કુકર માં ૨ કપ પાણી અને મીઠું નાખી બાફવા મૂકવું. ૬-૭ સીટી વગાડવી. ઠંડું પડે પછી ચર્ન કરી લેવું.

  3. 3

    હવે એક પેન માં માખણ ને ગરમ કરવું. જીરૂ નાખવું. જીરુ તતડે પછી લીલા મરચા, તજ નો ટુકડો, લવિંગ, ઇલાયચી અને કાંદો ઉમેરવું. કાંદો ગુલાબી થાય ત્યાં સુધી ચડવા દેવું.

  4. 4

    હવે એમાં આદુ લસણ ની પેસ્ટ, લાલ મરચું, હળદર અને ટામેટાં ની પ્યુરી નાખવી. તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું.

  5. 5

    હવે એમાં દાળ, મીઠું અને જરૂર મુજબ પાણી નાંખી ૧૦-૧૫ minutes ચડવા દેવું.

  6. 6

    હવે એમાં ફ્રેશ ક્રીમ નાખી ૨-૩ મિનિટ રહેવા દેવું.

  7. 7

    કોથમીર અને ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરી સ્ટીમ રાઈસ /જીરા રાઈસ અને પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

Similar Recipes