લાલ મરચા ની ચટણી (Red Chily Chutney Recipe In Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત

# GA 4
#Trend 13

શેર કરો

ઘટકો

40 મીનીટ
3 લોકો
  1. 150 ગ્રામલાલ સુકા મરચા
  2. 3 કળીલસણ ની
  3. 1 ચમચો તેલ
  4. 1 ચમચીવીનેગર
  5. 1 ચમચીસોયા સોસ
  6. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    લાલ મરચાંને સૌ પ્રથમ પાંચ કલાક પહેલાં, મરચા ડૂબે એટલા પાણી માં પલાળી દેવા

  2. 2

    સુકા લસણની 3 કળીઓને ફોલી દેવી.તેની પેસ્ટ બનાવવી

  3. 3

    લાલ મરચાં માંથી પાણી કાઢી લઈ મીકસરમાં પેસ્ટ બનાવવી

  4. 4

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણની પેસ્ટ નાંખવી,લસણની પેસ્ટ શેકાય જાય પછી લાલ મરચાની પેસ્ટ નાંખવી

  5. 5

    જ્યારે તેલ છૂટું પડે ત્યારે તેમાં મીઠું,વીનેગર,સોયા સોસ નાંખવો ગેસ બંધ કરી દેવો.

  6. 6

    આ ચટણી,રોટલા,ખીચડી સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

Similar Recipes