લાલ મરચા ની ચટણી

Rita Vithlani
Rita Vithlani @cook_17141455
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ લાલ મરચા
  2. ૪૦ ગ્રામ લસણ
  3. ૧૫૦ ગ્રામ ગોળ
  4. મીઠું
  5. ૧ ચમચી જીરૂ
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાલ મરચા ને સમારીને તેમાં મીઠું મિક્સ કરો.૬-૭ કલાક રાખો.

  2. 2

    લાલ મરચા માંથી પાણી નિતારી લો.લાલ મરચાં,લસણ ને મિક્સીમાં ક્રશ કરી લો.

  3. 3

    કડાઈમાં તેલ ગરમ મૂકો.તેમા જીરુ ઉમેરો. લસણ, મરચાં ની પેસ્ટ ઉમેરો.સાતળો.ગોળ ઉમેરો.પકાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes