રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેલા મરચાને પાણીમાં ધોઈ લો હવે તેને એક કલાક માટે પાણીમાં પલાળો
- 2
હવે મિક્સર જારમાં મરચાને પાણીમાંથી કાઢીને જાર માં નાખો તેને પીસી લો એક કડાઈમાં એક વાટકી તેલ નાખો હવે તેમાં લસણની નાની કટકી કરીને નાખો આદુને ક્રશ કરીને નાખો તે બરાબર સંતળાય એટલે તેમાં લાલ મરચા ની પેસ્ટ નાખો
- 3
તેને બરાબર મિક્સ કરો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું આજીનોમોટો ગ્રીન ચીલી સોસ સોયા સોસ નાખી બરાબર મિક્સ કરો થોડીવાર તેને ઉકળવા દો હવે તેને સર્વિંગ બાઉલમાં લઈને બ્રેડ મરાઠા નુડલ ગમે એની સાથે ખાઈ શકો બની ગઈ આપણી સેજવાન ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેજવાન ચટણી
#ચટણીહેલો મિત્રો ચટણી અલગ-અલગ પ્રકારની બનતી હોય છે જેમ કે લસણની, ટમેટાની, કોથમીરની ,આંબલીની ,ખજૂરની અને સિંગની બધા બનાવતા જ હોય છે પણ આજે સેજવાન ચટણી હું તમારી સાથે શેર કરવા માગું છું .આ ચટણી આપણે નવી વાનગી બનાવતા હોય જેમ કે પીઝા,પાસ્તા,બ્રેડ ની કોઈ વાનગી તેમાં યુઝ કરી શકીએ છીએ. Falguni Nagadiya -
-
-
-
-
-
ભાત મંચુરિયન ટીક્કી (Rice Manchurian Tikki Recipe In Gujarati)
#ભાત#goldenapron3#Week 1 Neelam Parekh -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11588898
ટિપ્પણીઓ