ગ્રીન રાઈસ(Green Rice Recipe in Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

આ રેસિપી મારા એક ફ્રેન્ડ પાસે થી શીખેલી... સ્વાદ માં ખૂબ ટેસ્ટી...ચીઝી અને ટેંગી...નાના છોકરાઓ ને બધા શાક આરીતે ખૂબ સેહલાઈ થી ખવડાવી શકાય. જરૂર ભાવશે ...

ગ્રીન રાઈસ(Green Rice Recipe in Gujarati)

આ રેસિપી મારા એક ફ્રેન્ડ પાસે થી શીખેલી... સ્વાદ માં ખૂબ ટેસ્ટી...ચીઝી અને ટેંગી...નાના છોકરાઓ ને બધા શાક આરીતે ખૂબ સેહલાઈ થી ખવડાવી શકાય. જરૂર ભાવશે ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. મિક્સ વેજ વિથ પેપ્રિકા સોસ બનાવવા
  2. 1નાનું ગ્રીન કેપ્સીકમ
  3. 1નાનું રેડ કેપ્સીકમ
  4. 1નાનું યેલો કેપ્સિકમ
  5. 1નાનું ગાજર
  6. 1/4 કપબ્રોકલી ના ટુકડા
  7. 50 ગ્રામપનીર ના ક્યૂબ
  8. 1/4 કપબાફેલી મકાઈ
  9. 1/4 કપવટાણા બાફેલા
  10. 1 tspમેંદો
  11. 2 tbspબટર
  12. 1 1/2 કપદૂધ
  13. 1/2 tspમરી પાઉડર
  14. 1 tspપેપ્રિકા
  15. 1 tspમરચું
  16. સ્વાદ પ્રમાણેમીઠું
  17. 1 tspજીનું સમારેલું લસણ
  18. 1ચીઝ ક્યૂબ
  19. ગ્રીન રાઈસ બનાવવા
  20. 1 કપપાલક પ્યૂરી
  21. 2 કપરાંધેલા ભાત
  22. સ્વાદ પ્રમાણેમીઠું
  23. 1 tspમરચું
  24. 1 tspહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ત્રણેય કેપ્સિકમને થોડા મોટા ટુકડામાં સમારી લો એ જ રીતે ગાજર ને પણ સમારી લ્યો. પનીર ના પણ પીસ કરી લ્યો.

  2. 2

    એક કઢાઈમાં એક ટીસ્પૂન બટર મૂકી લસણ નાખો લસણ થોડું ચડે એટલે ગાજર નાખો એક મિનિટ પછી બ્રોકલી અને ત્યારબાદ ત્રણેય કેપ્સિકમ નાખી બધું મિક્સ કરી થોડી વાર ચઢવા દો ત્યારબાદ મીઠું અને મરી પાઉડર નાખો પછી બાફેલી મકાઈ અને બાફેલા વટાણા ઉમેરો બધું એકદમ મિક્સ કરી સાઈડ પર રાખો

  3. 3

    હવે કડાઈમાં એક ચમચી બટર લઈ તેમાં ૧ ટી.ચમચી મેંદો ઉમેરી શેકી લો ત્યારબાદ તેમાં થોડું થોડું કરી અને દૂધ ઉમેરો અને હલાવો થોડું ઘટ્ટ થાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું પાઉડર અને પૅપ્રિકા નાખી હલાવો ત્યારબાદ એક ચીઝ ક્યુબ ખમણી ને નાખી દો થોડું ઘટ્ટ થાય એટલે તૈયાર કરેલા મિક્સ વેજીટેબલ તેમાં ઉમેરી બરાબર હલાવી પનીરના ટુકડા પણ ઉમેરી દો અને શાક તૈયાર કરો

  4. 4
  5. 5

    હવે ગ્રીન રાઈસ બનાવવાની સૌપ્રથમ પાલકની પ્યુરી બનાવી લો વિડિયો લાખની બનાવતી વખતે બ્લાન્ચ પાલક માં ૧ નાની ડુંગળી અને બે-ત્રણ કળીઓ લસણની નાખી તેની પૂરી બનાવવી.

  6. 6

    એકડા એક કઢાઈમાં એક ચમચી જેટલું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે પાલકની પ્યુરી ઉમેરો બરોબર હલાવી હળદર મરચું તેમજ તેમાં બે કપ રાંધેલા ભાત ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી ગ્રીન રાઈસ તૈયાર કરો.

  7. 7

    હવે મિક્સ વેજ અને રાઈસ ને સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118
Superb 👌🏻👌🏻મે તમારી રેસીપી જોઈ ને હૈદરાબીદી ગી્ન પુલાવ બનાવ્યો . Thanks for sharing This delicious recipe.

Similar Recipes