પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સાઈડ
પાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે.

પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)

#સાઈડ
પાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૪ કોન
  1. સ્ટફિંગ માટે
  2. ૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
  4. ૨ ટે સ્પૂનક્રશ કરેલી મકાઈ
  5. સ્વાદમુજબમીઠું
  6. ૧ ટે સ્પૂનમેઓનીઝ
  7. ૧ નંગ ક્યુબ ચીઝ
  8. ૧ ટી સ્પૂનઓરેગાનો
  9. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  10. ૧ ટે સ્પૂનટોમેટો કેચઅપ
  11. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  12. પાપડ કોન
  13. ૨ નંગપાપડ
  14. ૧ નંગ ક્યુબ ચીઝ
  15. જરૂર મુજબ ઓલીવ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સ્ટફિંગ માટે ડુંગળી, કેપ્સીકમ,મકાઈ અને બધો મસાલો ઉમેરી બધું મિક્ષ કરી લેવું

  2. 2

    હવે પાપડ ને વચ્ચે થી કાપી લઈ કોન બનાવી ટૂથપીક લગાવી માઈક્રોવેવ માં ૩૦ સેકન્ડ માટે મૂકવું

  3. 3
  4. 4

    હવે શેકાય ગયા બાદ ધરેથી ટૂથપીક કાઢી લેવી હવે સ્ટફિંગ ભરી ઉપર ચીઝ અને ઓલીવ મૂકી ૨૦ સેકન્ડ માટે માઈક્રોવેવ માં મૂકવું

  5. 5

    ગરમાગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes