સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

સપ્ટેમ્બર સુપર રેસીપી
#SSR : સેઝવાન ફ્રાઈડ રાઈસ
દરરોજ દાળ ભાત, મગ ભાત, કઢી ભાત તો આપણે બનાવતા જ હોય છે. તો આજે આપણા ટાસ્ક માટે મેં સેઝવાન રાઈસ બનાવ્યા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે.
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી
#SSR : સેઝવાન ફ્રાઈડ રાઈસ
દરરોજ દાળ ભાત, મગ ભાત, કઢી ભાત તો આપણે બનાવતા જ હોય છે. તો આજે આપણા ટાસ્ક માટે મેં સેઝવાન રાઈસ બનાવ્યા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વઘાર માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી. રાઈસ ને બોઈલ કરતી વખતે તેમા થોડુ મીઠું અને 1/2 ટીસ્પૂન ઘી નાખી દેવુ.
નોંધ : રાઈસ મા તમારી મનપસંદ શાકભાજી નો ઉપયોગ કરી શકો છો. - 2
એક નોનસ્ટીક પેનમાં તેલ અને ઘી ગરમ કરવા મુકવા તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં જીરું સૂકા લાલ મરચા અને હિંગ નાખી દેવી અને સ્પ્રિંગ ઓનિયન વઘારી દેવી
- 3
ત્યારબાદ તેમાં લસણ અને લીલા મરચા નાખી દેવા અને એક બે મિનિટ સુધી સાતળવું.
- 4
હવે તેમાં ખમણેલું ગાજર અને કેપ્સીકમ નાખી લો ટુ મીડીયમ ફ્લેમ પર સાતળવું તેમાં હળદર મરચું, ધાણાજીરું, કિચન કિંગ મસાલો અને એક ચમચી સેઝવાન ચટણી નાખવી અને મિક્સ કરી લેવું
- 5
શાકભાજી થોડા ક્રંચી રહે એ રીતે સાંતળવા. મેં રાઈસમાં હોમમેડ સેઝવાન ચટણી નો યુઝ કર્યો છે.
- 6
હવે તેમાં તૈયાર કરેલા રાઈસ ઉમેરી દેવા અને હળવા હાથે મિક્સ કરી લેવું ઢાંકણ ઢાંકી અને બે ત્રણ મિનિટ માટે થવા દેવા છેલ્લે તેમાં એક ટીસ્પૂન લીંબુનો રસ નાખી રાઈસ ને મિક્સ કરી લેવા.
- 7
તો તૈયાર છે
સેઝવાન ફ્રાઈડ રાઈસ
સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમીર ભભરાવી સર્વ કરવા મે સેઝવાન રાઈસ સાથે દહીં વાળી સલાડ સર્વ કરી છે.
Top Search in
Similar Recipes
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ એ ઈન્ડો ચાઈનીઝ ડીશ છે .તો આજે મેં એ ડીશ બનાવી છે. Sonal Modha -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3મેં આજે સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બની જાય છે તેમજ તેમાં મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કર્યો હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી પણ છે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા પડી જાય છે. Ankita Tank Parmar -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આમ તો હું બહુ બધા જાત ના રાઈસ બનાવું છું એમાં થી સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ને બહુ ભાવે છે. આ રાઈસ બહુ સરસ કલરિંગ દેખાય છે. જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને જલ્દી પણ બને છે. Arpita Shah -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSRઆ બહુજ કલરફૂલ રાઈસ છે. ગુજરાતી માં કહેવત છે જો આંખ ને ગમશે તો ચોક્કસ મોઢાં ને ભાવશે. આ રાઈસ નું પણ ઍવું જ છે.Cooksnap pushpa@9410Cooksnap of the Week. Bina Samir Telivala -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LR : વઘારેલા ભાતમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ . થોડા રાઈસ વધ્યા હતા તો મેં તેમાંથી વઘારેલા ભાત બનાવી દીધા. Sonal Modha -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpadઝટપટ બની જાય એવા સેઝવાન રાઈસ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે લંચ ડિનર કે સ્નેક્સમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSRસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે. તેમાં શેઝવાન સોસ main ingredient છે. સાથે લસણ અને લીલા મરચા ની તીખાશ, વેજીટેબલ નો ક્રંચ થોડો ટોમેટો કેચઅપ અને ખાંડ ની સ્વીટનેસ, આવા tangy ટેસ્ટ નાં શોખીન લોકો માટે આ best option છે. Dr. Pushpa Dixit -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર સેઝવાન ફ્રાઈડ રાઈસ (Paneer Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadgujarati#cookpadindia#30mins Ankita Tank Parmar -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3રાઈસ નાના મોટા સૌને ભાવે .રાઈસ માંથી ઘણી વાનગીઓ બને છે .આજકાલ ના બાળકો શાક નથી ખાતા અને પ્લેન રાઈસ ખાઈ ને કંટાળી જાય છે .જો એમને આ સેઝવાન રાઈસ બનાવી ને આપી એ તો તે હોંશે હોંશે ખાય છે . સેઝવાન રાઈસ ફૂલ મિલ તરીકે ચાલે છે . આજકાલ તો સેઝવાન રાઈસ સ્ટ્રીટ ફૂડ પણ છે . Rekha Ramchandani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati)
#SSR# સપ્ટેમ્બર સુપર 2022ની સ્પેશિયલ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak -
સેઝવન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
# આ એક ઇન્ડો ચાઈનીઝ ડીશ છે. બનાવવા માં ઇઝી, સ્પાઈસી અને ડિલિસિયસ છે. Alpa Pandya -
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3ચાઇનીઝ ટાઈપ ના આ રાઈસ નાના મોટા બધા ને ભાવે છે.. Sangita Vyas -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2...આમતો રાઇસ બધા ના ઘર માં બનતા જ હોય પણ આજે મે રાઈસ મા થોડો તીખો અને ચાઇનીઝ ટેસ્ટ આપી ને સેઝવાન રાઈસ બનાવ્યા અને લસણ ટામેટાં ની ચટણી સાથે બધાં ને ખુબજ સ્વાદિષ્ટ લાગ્યો. Payal Patel -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadindia#cookpadgujaratiસેઝવાન રાઈસ એટલે ઘણા બધા વેજીટેબલ્સ નો એકસાથે સંગમ !! તમારી મનપસંદ વેજીટેબલ્સ એમાં એડ કરી શકો છો.વડી એકદમ ટેસ્ટી !! રાઈસમાં સેઝવાન મસાલો નાખવાથી એકદમ સુપર ટેસ્ટી બને છે. Neeru Thakkar -
More Recipes
ટિપ્પણીઓ (4)