મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi

Khyati Trivedi
#cookpadgujarati
#dinner
લાઇવ રેસિપી જોવા મારી youtup ચેનલ પર જાવ https://youtu.be/DKGmjd1EHMo પર જાવ
લાઈક શેર ને subscribe કરો ..
khyati's cooking house

મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

Khyati Trivedi
#cookpadgujarati
#dinner
લાઇવ રેસિપી જોવા મારી youtup ચેનલ પર જાવ https://youtu.be/DKGmjd1EHMo પર જાવ
લાઈક શેર ને subscribe કરો ..
khyati's cooking house

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ બાફેલા ભાત
  2. ૧/૨ બાઉલ બાફેલા રાજમાં
  3. ૧/૪ બાઉલ બાફેલી મકાઈ
  4. ઝીણી સમારેલી ડુંગળી
  5. ૧/૨ટામેટું
  6. ૧/૨ કેપ્સીકમ
  7. ૧ tsp લસણ
  8. ૧ tsp ચિલીફલેક્ષ
  9. ૧ tbspચીલી સોસ
  10. ૧/૨ tsp લાલ મરચું મીઠું
  11. ૧ tbsp ઓલિવ ઓઈલ
  12. ૧ tbspઓલિવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં ઓલિવ ઓઇલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી લસણ કેપ્સીકમ ૧મિનિટ માટે સાંતળો

  2. 2

    ત્યારબાદ રાજમાં મકાઈ ટોમેટો બાકી ના મસાલા નાખી ને મિક્સ કરી ભાત નાખી ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

Similar Recipes