ચીઝ(Cheese Recipe in Gujarati)

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 સર્વિંગ
  1. 1લીટર ફેટ વાળું દૂધ
  2. લીંબુ નો રસ
  3. 1 ટી સ્પૂનઘી
  4. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    દૂધ ગરમ કરી એક ઉભરો આવે એટલે તેમાં લીંબુ નો રસ નાખી પનીર બનાવી લો

  2. 2

    પછી પનીર ગળી તેને કપડાં માં વિટી લો

  3. 3

    હવે પનીર માંથી પાણી નીતર્યા પછી તેને મિક્સર માં નાખી તેમાં ઘી અને મીઠુ એડ કરો અને મિક્સર માં ફેરવી લો અને તેને એક ડબ્બા માં ગોઠવી દો અને નીચે પ્લાસ્ટિક રાખો અને ઉપર પણ પ્લાસ્ટિક રાખો પછી 5 કલાક ફ્રીઝ કરો પછી તૈયાર છે ચીઝ....

  4. 4

    તૈયાર છે ચીઝ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Cheese same bhar jeva j texture nu ane taste nu bane ??

Similar Recipes