ચીઝ આલું પરાઠા(Cheese Aloo paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને બાફવા મુકી દો. ત્યાં સુધીમાં ઘઉંનો લોટ માં મીઠું અને તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો
- 2
બટાકા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી માવો કરો.તેમાં મીઠું, મરચા પાઉડર, ખાંડ, ગરમ મસાલો, લીંબુ નો રસ, ધાણા ભાજી ઉમેરી બધું બરાબર મિક્સ કરો. લોટમાંથી લૂઓ લઇને તેમાં વચ્ચે માવો ભરો. બધી બાજુથી પેક કરો.
- 3
હવે લોટમાંથી લૂઓ લઇને તેને પૂરી જેવડું વણો.તેમાં માવામાંથી ચમચી ભરીને વચ્ચે મૂકો.હવે તેને બધી બાજુથી પેક કરો.હળવે હાથે વણો.
- 4
તવી ઉપર બંને બાજુ તેલ લગાવી શેકો. ગોલ્ડન કલર ના થાય એવા શેકવા.
- 5
ઉતારી ને તેને પ્લેટ માં લઇ ચીઝ સ્પ્રેડ કરો. સાથે દહીં વાળી ગ્રીન ચટણી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
લચ્છા પરાઠા
#GA4#WEEK1આ વાનગીને મારી બેન પાસેથી શીખી છે તેને એકવાર બનાવીને ફોટો મૂક્યો હતો અને પછી તેની રેસિપી જોઈ અને મેં બનાવી છે ખુબ જ સરસ બને છે. Davda Bhavana -
-
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
-
-
-
આલુ વટાણા સ્ટફ્ડ પરાઠા (Aloo Vatana Stuffed Paratha Recipe In Gujarati)
#WPR વાહ પરાઠા જોયને મુહ મા વાહ નિકડે ને ખાવા માં મઝા આવે શિયાળા ને તે માં ગરમ ગરમ પરોઠા વાહ આજ મેં બનાવિયા Harsha Gohil -
-
-
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
-
-
-
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in gujarati)
#GA4#Week10😋😋ચીઝ પરાઠા ખુબજ ટેસ્ટી બને છે અને ખુબજ થોડી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે.મારા છોકરાંઓ ને તો ચીઝ પરાઠા ખુબજ ભાવે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો .....🤗🤗🤗 Rinku Rathod -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
-
મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha recipe in Gujarati)
#GA4 #week19 #methiશિયાળા દરમિયાન મેથી ની ભાજી સારી મળે છે. આલુ પરાઠા તો બધાના પ્રિય છે. મેં તેમાં મેથી ની ભાજી ઉમેરી ને તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. મેથી બટાકા ના પૂરણ માં અને લોટ બાંધતી વખતે એમ બંને સ્ટેજ માં ઉમેરી છે. મારા કુટુંબ ના બધા સભ્યોને આ પસંદ આવ્યા અને તમે પણ ચોક્કસ બનાવી જોજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવશો. Bijal Thaker -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391506
ટિપ્પણીઓ (4)