ચીઝી કોર્ન (Cheese Corn Recipe in Gujarati)

RITA
RITA @RITA2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
1વ્યક્તિ માટે
  1. 3 નંગમકાઈ
  2. પાણી જરુર મુજબ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2કયુબ ચીઝ
  5. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  6. 3 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    પહેલા મકાઈ ના પાન કાઢી પાણીની ધોઈ લેવી.પછી ગેસ ચાલુ કરી ગેસ ઉપર કુકર મુકી તેમાં પાણી નાખી ને મકાઈ બાફી લેવી.

  2. 2

    મકાઈ ને બાફવા મુકી દીધી છે. પાચ વ્હીસલ વગાડી લેવી. હવે કુકર માથી વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. લગભગ તો મકાઈ બફાઈ જાય છે.

  3. 3

    હવે મકાઈ બફાઈ ગઈ છે મકાઈ થોડી ઠંડી થાય એટલે મકાઈ ના દાણા મશીન થી કાઢી લેવા.

  4. 4

    હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં લાલ અને લીલા મરચાં જીણા સમારેલા તેમાં વધારી મકાઈ નાખી ને મીક્ષ કરી લેવું.

  5. 5

    હવે તેમાં લાલ મરચું પાઉડર,મીઠું અને લીંબુ નો રસ નાખી ને બધું મીક્ષ કરી લેવું.

  6. 6

    હવે મકાઈ ને ડીશ મા લઈ મકાઈ ઉપર ચીઝ ખમણેલું નાખી ને ડીશ સર્વ કરું છું.

  7. 7

    તો તૈયાર છે. ચીઝી મસાલા મકાઈ.

  8. 8

    ઠંડી ની સીઝન મા મકાઈ ખાવા ની બહુ મજા આવે છે. તો તૈયાર છે ગરમાગરમ ચીઝી મસાલા મકાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
RITA
RITA @RITA2
પર

Similar Recipes