ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe in Gujarati)

rachna
rachna @Rachna

#GA4#Week 17
#MOKTAIL

ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe in Gujarati)

#GA4#Week 17
#MOKTAIL

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ members
  1. ૨ નંગલીંબુ
  2. ૧ નંગઓરેન્જ
  3. ૧ વાટકીફુદીના ના પાન
  4. ૧૦૦ મીલી ઓરેન્જ જ્યૂસ
  5. ૨૦૦ મીલી સોડા
  6. ૨ ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    પહેલા લીંબૂ ના નાના પીસ કરી લો, ફુદીનો ને સુધારી લો.

  2. 2

    એક વાટકી માં લીંબૂ ના કટકા, ફૂદીનો અને ઓરેન્જ ના કટકા, ખાંડ એડ કરી અધકચરું વાટી લો.

  3. 3

    એક ગ્લાસ માં આ મિશ્રણ એડ કરો, બરફ ના ટુકડા નાખો, ઓરેન્જ જયુસ એડ કરી, છેલે સોડા ઉમેરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rachna
rachna @Rachna
પર

Similar Recipes