હોમમેડ ચીઝ(Home Made Cheese Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ઉકાળી તેને એક લીંબુનો રસ નાખી ફાડી લો.
- 2
પછી તેમાંથી સાવ પાણી નિતારી લો અને થોડીવાર રાખી મૂકો
- 3
પછી તેના મોટા ટુકડા કરી મિક્સર જારમાં લઈ લો પછી તેમાં એક ચમચી મેંદો ઘી અને ચપટી મીઠું ઉમેરી થોડું ક્રશ કરી લો બહુ ઝાઝી વાર ક્રશ કરવું નહીં બે-ત્રણ વાર જ કરવું
- 4
પછી તેને બે કલાક ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દો જ્યારે વાપરવું હોય ત્યારે અડધા કલાક પહેલાં કાઢી લેવું મેં પીઝા પરાઠા બનાવવામાં તેનો યુઝ કર્યો તો ચીઝ અસલ બાર જેવું તો નહીં પણ જે પ્યોર જૈન છે તેના માટે ચાલે તેવું છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#week17Keyword: cheese Nirali Prajapati -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14389810
ટિપ્પણીઓ