ચીઝ પરાઠા.(Cheese paratha Recipe in Gujarati)

Falguni chudasama
Falguni chudasama @cook_25888867
junagadh gujrat

ચીઝ પરાઠા.(Cheese paratha Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. ૧ નાની વાટકીઘઉંનો લોટ
  2. 2 કપચીઝના
  3. સ્વાદ અનુસારમીઠું
  4. જરૂરિયાત મુજબ પાણી
  5. જરૂરિયાત મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો

  2. 2

    પાણીમાં થોડું મીઠું નાખી અને લોટ બાંધો બાંધેલા લોટને ત્રણ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકો

  3. 3

    લોટ નાના લુઆ કરી રોટલી વણો વણેલી રોટલી ની અંદર ચીઝ ખમણી નાખો તથા થોડો મસાલો સ્વાદ અનુસાર નાખો

  4. 4

    રોટલીમાં ખમણેલા ચીજને મિક્સ કરી પરાઠા વણો ત્યારબાદ ગેસ ઉપર ધીમા તાપે શેકો

  5. 5

    ત્યારબાદ બંને બાજુ તેલ લગાવી પરાઠાને બરાબર બંને બાજુ શેકી નાંખો તૈયાર છે તમારા ચીઝ પરોઠા

  6. 6

    ચીઝ પરાઠા અને તમે સબ્જી તથા સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni chudasama
Falguni chudasama @cook_25888867
પર
junagadh gujrat

ટિપ્પણીઓ

Similar Recipes