ચીઝ પરાઠા (Cheese Paratha Recipe In Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

ચીઝ પરાઠા (Cheese Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ
  2. 1 ચમચીજીરું
  3. જરૂર મુજબ પાણી
  4. જરૂર મુજબ મીઠું
  5. 2 ક્યૂબ ચીઝ ખમણેલું
  6. 2 ટેબલસ્પૂનતેલ
  7. 1 વાટકીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં જીરુ તેલ અને મીઠું નાખી મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ પાણી વડે કઠણ લોટ બાંધી લો.

  3. 3

    હવે ચીઝ ખમણી અને ફરી મસળી લો.

  4. 4

    હવે મોટા લૂઆ કરી અને ઠીક પરોઠા વણો.

  5. 5

    ત્યારબાદ તેને તેલ વડે લોધિમાં શેકી લો.

  6. 6

    હવે તેને પંજાબી સબ્જી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

Similar Recipes