ચીઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati)

Ekta Cholera
Ekta Cholera @cook_26485911

#GA 4
#Week 17

શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિઓ માટે
  1. 2 નંગડુંગળી
  2. 2 નંગટામેટાં
  3. 2 નંગમરચાં
  4. 5-6કળી લસણ
  5. 1ટૂકડો આદુ
  6. 1 વાટકીકોબીજ સમારેલી
  7. 1 વાટકીગાજર ખમણ
  8. 1કેપ્સીકમ ના ટૂકડા
  9. 2-4ચીઝ ક્યુબ
  10. 2પીઝા ના બન
  11. 1 વાટકીમકાઇ
  12. ટામેટાં નો સોસ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આદુ,મરચાં,ટામેટાં,લસણ,ડુંગળી ની ગ્રેવી બનાવી તેને તેલ મા સાંતળવું અને તેમા મરચુ,મીઠું,ધાણાજીરું,હળદર, નખી હલાવી ગ્રેવી ત્યાર કરવી

  2. 2

    હવે કોબીજ,ગાજર,કેપ્સીકમ ને સમારી રાખવા અને મકાઈ ને બાફી લેવી

  3. 3

    ત્યારબાંદ પીઝા ને ઓવન મા ગરમ કરી અને બટર લગાડી ગ્રેવી ચોપડી માથે બધું વેજીટેબલ પાથરી અને મકાઈ નાખી ચીઝ નખી બેક કરવા 20 મિનિટ ઓવનમાં મુકવું

  4. 4
  5. 5

    હવે બેક થઈ ગયા પછી ચીઝ ખમણી અને સર્વે કરવું સાથે કેચપ અને ચીલી ફ્લેક્સ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

Similar Recipes