વેજીટેબલ ચીઝી પીઝા (Vegetable Cheesy Pizza Recipe In Gujarati)

Arti Desai @artidesai
વેજીટેબલ ચીઝી પીઝા (Vegetable Cheesy Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજીટેબલ શાક ને ઝીણા સમારી લો, ત્યાર બાદ તેમા પીઝા નો મસાલો,મીઠું, પૅપરીકા, ઓરૅગાનૉ,અને ૨ ચમચી ધાણા લસણની ચટણી એડ કરી મિક્સ કરી લો,
- 2
બધુ મિક્સ થઈ ગયા બાદ, પીઝા નો રોટલો લઈ તેના પર સેઝવાન ચટણી લગાવી દો, ત્યાર બાદ તેના પર મિક્સ વેજીટેબલ એડ કરી તેના પર ખમણેલું ચીઝ, ઓરેગાનો, પૅપરીકા એડ કરી લો, હવે એક તાવી લઈ તેના પર બટર લગાડી પીઝા ને બરાબર શેકી લો, પીઝા શેકાઈ જાય એટલે એક પ્લેટ માં કાઢી કટ કરી લો,તૉ સવ કરવા માટે તૈયાર છે વેજીટેબલ ચીઝી પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
પીઝા(pizza recipe in gujarati)
# મારી અવનવી વાનગીઓ માથી બનાવેલ એક ,# મારી પોતાની રેસિપી parul dodiya -
-
-
-
-
-
-
-
-
-
-
પીઝા(Pizza Recipe in Gujarati)
આજકાલ બધા ઘરે તૈયાર કરીને પીઝા બનાવે છે પણ આજે મેં પહેલાં જે બનાવતા તૈયાર પીઝા બેઝ સાથે એ રીતે પીઝા બનાવ્યા છે પીઝા ની ઓળખ મને તો આ જ રેસીપી થી થઈ હતી. જે લારી પર પણ મળતા હોય છે ટેસ્ટ પણ ખુબ સરસ છે અને હેલ્ધી પણ છે#trend#week1 Chandni Kevin Bhavsar -
-
ચાઇનીઝ સિઝલર ખીચડી (Chinese Sizzler khichdi Recipe in Gujarati)
આજે મે પહેલી વાર ચાઇનીઝ સિઝલર ખીચડી બનાવી છે,અને ખૂબ જ સરસ બની છે મારા ઘર માં પણ બધા ને ખૂબ જ સરસ લાગી Arti Desai -
-
-
-
ઉલ્ટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
શાકભાજી થી ભરપુર નાના બાળકો ને પ્રિય સૌથી સરળ અને ઝડપ થી બની જતી બ્રેકફાસ્ટ અથવા ડિનર માં પીરસાતી ડીશ.જે બાળકો ને lunchbox માં પણ આપી શકાય છે. ઉલ્ટા પીઝા (Sezzie veggie) Hiral -
ચીઝી પિઝા પરાઠા (Cheesy Pizza Paratha Recipe In Gujarati)
#GA4 #Week17# ચીઝી પિઝા પરાઠાઆજે હૂ બાળકોને પ્રિય એવા પીઝા પરાઠા બનાવી લાવી છું Rita Solanki -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15688311
ટિપ્પણીઓ (4)