દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

Juhi Shah
Juhi Shah @cook_27767850

#GA 4 #Week 17

દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

#GA 4 #Week 17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
૨ લોકો
  1. 100 ગ્રામબ્લેક અડદ ની દાળ
  2. 50 ગ્રામરાજમાં,
  3. 50 ગ્રામમસુર દાળ
  4. 1 નંગ ટામેટું,
  5. 1 નંગડુંગળી
  6. 2લીલા મરચાં (ચટણી માટે)
  7. 4-5કળી લસણ
  8. 1નાનો આદું નો ટુકડો
  9. 1/2લીંબૂ
  10. 1/2 કપકોથમીર પાન
  11. મસાલા માટે
  12. 4લીલા મરચાં
  13. 1 ચમચીજીરૂ
  14. 1/2 ચમચીધાણા
  15. 1/4 ચમચીહળદર
  16. 2લવીંગ
  17. 2તજ
  18. 2ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બંને અડદ ની દાળ મસુર દાળ અને રાજમાં ને ધોઇ ને ૭-૮ કલાક માટે પલાળી રાખો.

  2. 2

    7-8 કલાક પછી પ્રેશર કુકરમાં 5-6 સિટી મારી લો. ચટણી તૈયાર કરો

  3. 3

    એક પેન માં ઘી નાખી ટામેટું ડુંગળી સાંતળી લો. ઘી છુટું પડે એટલે ચટણી ઉમેરો.

  4. 4

    પછી બાફેલી દાળ ઉમેરી પાણી નાખી દસ મિનિટ માટે ઉકાળવા દો. મલાઇ નાખો હલાવી દો.

  5. 5

    તેમાં વાટેલો મસાલો નાખી દસ મિનિટ ઉકળવા દો.

  6. 6

    હવે આ દાલ મખની ને ગાર્નિશ કરી લો.તો રેડી છે ગરમ ગરમ દાલ મખની..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juhi Shah
Juhi Shah @cook_27767850
પર

ટિપ્પણીઓ

Similar Recipes