એગ ફિંગર્સ (Egg Fingers Recipe In Gujarati)

satnamkaur khanuja @cook_sat1673
એગ ફિંગર્સ (Egg Fingers Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 6 ઈંડા બાઉલમાં તોડી ને નાખો,તેમાં લીલી ડુંગળી,લીલું લસણ, લીલા મરચાં, સમારેલી કોથમીર નાખો,મીઠું, મરચું નાખો,મિક્સ કરો.2 ટી ચમચી તેલ અને ચીઝ નાખી મિક્સ કરો.
- 2
બેકિંગ ટ્રે અથવા સ્ટીલ ની થાળી માં તેલ લગાવી,મિશ્રણ પાથરો,અને ઢોકળા ની જેમ સ્ટીમ આપો,10 થી 12 મિનિટ લાગશે
- 3
પીસ કરી ઠંડુ થવા દો
- 4
બેસન માં આદું લસણ ની પેસ્ટ,મીઠું, મરચું,હળદર અને હિંગ નાખી,મિક્સ કરો,એક ઈંડુ નાખી મિક્સ કરો.
- 5
એક પ્લેટ માં કોરું બેસન લો,તેમાં મીઠું અને મરચું નાખો, તેમાં ફિંગર્સ ને રગદોળી, બેસન ના ખીરા માં ડુબાડી,તળી લો.ચટણી અને સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એગ દમ બિરયાની (Egg Dum Biryani Recipe In Gujarati)
#GA4#Week 16આ વાનગી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. મારા પરિવાર ની મનપસંદ છે. ઠંડીમાં માં ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)
આ આઇટમ માં બે જાત ની ગ્રેવી હોઈ છે અને બંને ના કલર અલગ હોઈ છે. એક રેડ ગ્રેવી અને બીજી ગ્રીન ઓર યેલો કહી શકો. બંને ગ્રેવી ના ટેસ્ટ એકદમ અલગ. સુરતમાં જેમને એગ ની આઇટમ ખાધી હસે એમને ખ્યાલ હસે ત્યાં લીલા લસણ નો ઉપયોગ ખૂબ થાય. અને લીલા લસણ નો ટેસ્ટ જ અલગ આવે ઈંડા ની આઇટમ માં.#GA4#Week24 Shreya Desai -
-
-
-
-
પંજાબી કઢી પકોડા(Punjabi kadhi pakoda recipe in Gujarati)
#MW3 મારી અને મારા પરિવાર ની મનગમતી વાનગી છે. ઠંડી ની ૠતુ માં ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. satnamkaur khanuja -
-
-
બ્રેડ પકોડા
#શિયાળામિત્રો શિયાળાની ઠંડીમાં સવારે ગરમ ગરમ આદુની ચા સાથે ગરમા-ગરમ બ્રેડ પકોડા મળી જાય તો શિયાળાની ઠંડી માણવાની મજા આવી જાય.... Khushi Trivedi -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA 4#Week 19# Butter masala Vaishali Prajapati -
કલરફૂલ પુલાવ (Colourful Pulao Recipe In Gujarati)
#MBR9#Week9 શિયાળા માં ગરમા ગરમ પુલાવ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
-
-
-
ઈંડા ગોટાળો(Egg Gotalo Recipe in Gujarati)
આ વાનગી મે સૌથી પહેલા સુરત માં ખાધી હતી. એક વાર તમે સુરત માં અંડા ની આઇટમ ખાવ પછી તમને બીજે ક્યાંય નઈ ભાવે. આજે મે એજ આઇટમ ઘરે બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#GA4#Week17#Cheese Shreya Desai -
એગ મસાલા ઉત્તપમ (Egg Masala Uttapam Recipe In Gujarati)
કોરોના વાઇરસ ની મહામારી મા પૌષ્ટિક અને ઉચ્ચ પ્રોટીન વાળો આહાર ખૂબ જરૂરી છે, મમ્મી તરફ થી આ રેસીપી મળી છે જે ખૂબ જ ઓછા સમય મા બને છે અને આ એક સંપૂર્ણ તાજગી આપનાર વાનગી છે Snehal -
-
-
-
ઇંડા પુલાવ(Egg pulao recipe in Gujarati)
#week13#worldeggchallenge શિયાળા ની સ્પેશ્યલ વાનગી. Kanjani Preety -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#Week6શિયાળા માં ગ્રીન મસાલા થી બનતી વાનગીઓ ખાવાની ખૂબ જ મજા પડે .એમાયે લીલી ડુંગળી,લસણ ,તીખા લીલા મરચા, આદુ ના ઉપયોગ ની વાત આવે એટલે સુરત ના ફેમસ કુંભણીયા ભજીયા બનાવવા નું યાદ આવે .આ ભજીયા માં ભરપૂર ગ્રીન મસાલો અને મીઠું અને મરી સિવાય અન્ય કોઈ મસાલો કે મીઠા સોડા ઉમેરવા માં આવતા નથી છતાંયે ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બને છે . Keshma Raichura -
એગ આમલેટ કુલચા સેન્ડવીચ (Egg Omelette Kulcha Sandwich Recipe In Gujarati)
#GA4#Week3બહુ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી વાનગી છે satnamkaur khanuja -
-
-
-
દાળ વડા(dal vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૫#સુપરસેફ-૩ચોમાસા મા ગરમ ગરમ દાળ વડા ખાવાની ખૂબ મજા આવે..😋😋 Bhakti Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391605
ટિપ્પણીઓ