રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સીકમ મરચું લાંબી લાંબી ચિપ્સ કરવાની અને ટામેટાં અને ડુંગળીની અને મકાઈને વરાળમાં બાફી લેવાની અને બફાઈ જાય એટલે ઉતારી લે વા દાણા કાઢી લેવા
- 2
અને એક રોટલો લેવો એમાં સોસ લગાવો અને સોસ લગાવી ને કેપ્સીકમ મરચું ટમેટૂ ડુંગળી અને મકાઈ માથેથી છાંટવા અને એક નોનસ્ટીક લેવી એમાં બટર લગાવીને પીઝા રોટલો મૂકી દેવો અને એમાં ચીઝ ઉપર ખમણી નાખો પીઝા ઉપર ઢાંકી દેવું અને ધીમા આંચે રાખવું અને 15 મિનિટ રાખો
- 3
15 મિનિટ થઈ જાય એટલે ઉતારી લેવો અને માથે સોસ લગાવી ને ગ્રીન રેડ પીઝા મસાલો નાખો અને પછી પિઝા કટરથી કટ કરવા થઈ જાય એટલે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
-
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
-
-
-
વેજ. પીઝા(Veg pizza recipe in Gujarati)
#trend યમી યમ્મી પીઝા બધા ના ભાવતા જ હોય છે. Devyani Mehul kariya -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
-
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4 #Week22#Pizza#CookpadGujarati#cookpadindiaપીઝા ઢોસા Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
વેજ પીઝા(veg pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે તેથી વારંવાર ઘરે બને છે જે શાકભાજી ઉમેરવા હોય તેઉમેરી બનાવી શકાય છે.#GA4#week17#cheese Rajni Sanghavi -
-
-
-
-
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13836436
ટિપ્પણીઓ (3)