કોર્ન ચાટ(Corn Chaat Recipe in Gujarati)

POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128

# Week17

કોર્ન ચાટ(Corn Chaat Recipe in Gujarati)

# Week17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
  1. 1 કિલોઅમેરિકન મકાઇ
  2. 1 નંગકાંદા
  3. 1 નંગટામેટાં
  4. 1પેકેટ ચવાણુ
  5. 1પેકેટ મસાલા વેફર
  6. ખજૂર આંબલી ની ચટણી
  7. 1/2 ચમચીરાઇ,જીરુ,હીંગ,લીમડા ના પાન
  8. 1/2 ચમચીમીઠું, મરચુ પાઉડર,હળદર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને બાફી લો.પછી તેમાંથી દાણા અલગ કરી લૉ.

  2. 2

    એક વાસણ મા તેલ ગરમ કરી તેમા રાઈ, જીરા,લીમડાથી વઘાર કરકરૉ.તેમા સ્વાદ મુજબ મીઠું,મરચુ પાઉડર ઉમેરી દો.

  3. 3

    ખજૂર આંબલી ની ચટણી બનાવી લૉ.

  4. 4

    હવે ડીશ મા મકાઈ લૉ. તેની ઉપરસમારેલાકાંદાભભરાવો ચવાણુ,મસાલા વેફર ભભરાવો.ત્યારબાદ ચટણી નાંખી પીરસી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes