વઘારેલી ખીચડી(Fry Khichdi Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપખીચડી
  2. 1ચમચો તેલ
  3. 1/4 ચમચીરાઇ
  4. 1/2 ચમચીજીરુ
  5. 1/4 ચમચીહીંગ
  6. 7/8લીમડા ના પાન
  7. 8/10કળી લસણ
  8. 2લીલા મરચા
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચુ
  11. 1 ચમચીધાણા જીરુ
  12. 1 ચમચીનમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીચડી મા હળદર નમક અને પાણી નાખી કુકર મા ૪/૫ સીટી વગાળી લો

  2. 2

    ખીચડી બફાય જાય પછી ઠંડી થવા દો અને લસણ મા લાલ મરચુ નાખી ખાંડી લો અને લીલા મરચા કાપી લો

  3. 3

    હવે તેલ ગરમ કરી તેમા રાઇ,જીરુ,હીંગ,લીમડો,લસણ,લીલા મરચા નાખો પછી તેમા નમક,હળદર,લાલ મરચુ,ધાણા જીરુ નાખી હલાવી ખીચડી નાખી બરાબર મીક્સ કરી લો

  4. 4

    તૈયાર છે વઘારેલી ખીચડી પાપડ દહીં સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes