કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ ભેળ, મુબઈયા ની મમરા ની ભેળ કરતા બહુ જ અલગ છે, પણ વરસાદી મોસમમાં માં બહુ ખવાય છે.ગરમ ગરમ કોર્ન, અને ખાટો - મીઠો- ગળ્યો ટેસ્ટ સરસ લાગે છે.
#EB
Wk 8

કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

આ ભેળ, મુબઈયા ની મમરા ની ભેળ કરતા બહુ જ અલગ છે, પણ વરસાદી મોસમમાં માં બહુ ખવાય છે.ગરમ ગરમ કોર્ન, અને ખાટો - મીઠો- ગળ્યો ટેસ્ટ સરસ લાગે છે.
#EB
Wk 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 સર્વ
  1. 2 કપબાફેલા અમેરિકન કોર્ન
  2. 1/2 કપસમારેલા કાંદા
  3. 1/4 કપ બિયાં કાઢી ને સમારેલા ટામેટા
  4. 2 ચમચા લીલી ચટણી
  5. 1/4 કપગળી ચટણી (ખજૂર- આંબલી)
  6. 11/2 ચમચીલીંબુનો રસ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1/4 કપભેળ ની પૂરી નો ભૂકો
  10. મીઠું
  11. 1/4 કપકોથમીર
  12. સજાવટ માટે :
  13. 1/4 કપ સેવ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક બાઉલ માં બધી વસ્તુઓ ભેગી કરી, મિક્સ કરવું.ઉપર સેવ ભભરાવીને તરતજ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes