પાપડી ચાટ (Papadi Chaat Recipe In Gujarati)

Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
Surendranagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બાફેલા બટેટા
  2. 1પેકેટ પાપડી પૂરી
  3. 1/2 કપબાફેલા ચણા
  4. 2 નંગડુંગળી
  5. 3 ચમચી લસણ ની ચટણી
  6. જરૂર મુજબ ગ્રીન ચટણી
  7. જરૂર મુજબઆંબલી ખજૂર ની ચટણી
  8. જરૂર મુજબચાટ મસાલો
  9. સેવ (ગાર્નિશ માટે)
  10. જરૂર મુજબદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં પાપડી પૂરી લો.(પૂરી ઘરે પણ બનાવી શકાય)

  2. 2

    પછી તેમાં બાફેલા બટેટા મસાલા વાળા કરી ઉમેરો.

  3. 3

    હવે તેના પર બાફેલા ચણા અને ડુંગળી ઉમેરો.

  4. 4

    હવે તેના પર લસણ ની ચટણી,ગ્રીન ચટણી, ગળી ચટણી ઉમેરો.

  5. 5

    હવે તેના પર દહીં અને સેવ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
પર
Surendranagar

Similar Recipes